________________
દેષ લાગે. સુભાગ્ય દુર્ભાગ્યપણું બતાવીને કે તે
દોષ લાગે. ૩૨. ગર્ભ પડાવીને લે તે દેષ લાગે. - સાધુ શ્રાવક બંનેના ચોગથી એષણાના
દસ દેષનાં નામે ૩૩. શંકા સહિત લે તે દેષ લાગે. ૩૪. સચેત (એટલે જીવ સહિત પૃથ્વી પાણી
વગેરે)થી હાથ ખરડાયેલા હોય તેવા પાસેથી
લે તે દોષ લાગે. ૩૫. સચેત ઉપર મૂકેલી વસ્તુ હોય તે વસ્તુ
લે તે દોષ લાગે. ૩૬. સચેત કરી ઢાંકેલું હોય તે સાધુ લે તે
દોષ લાગે. ૩૭. સચેતને સ્પર્શ થતે હેય એટલે અડકીને
રહ્યું હોય અને તે લે તે દેષ લાગે.
આંધળા, પાંગળા પાસેથી લે તે દેષ લાગે. ૩૯. પૂરૂં શસ પરણમ્યું ન હોય એટલે પુરું
અચેત નહિ થયું હોય તે લે તે દોષ લાગે
(કાચું પાકું). -૪૦. સચેત, અચેત ભેગી વસ્તુ હોય તે લે તે
દેષ લાગે. ૪૧. અજયણા થાય તેમ નાખતાં નાખતાં કોઈપણ
૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com