________________
૩૫
૧૪.
૧૫.
આપે અને તે લે તે દોષ લાગે. સ ધુને સામું આણુને આપે અને તે તે દોષ લાગે. સાધુને બારણું ઉઘાડીને આપે અને સાધુ લે તે દેષ લાગે. વસ્તુ ઉંચી નીચી હેય તે ઉતારતાં અજયણા થાય એવી જગ્યાએથી ઉતારીને સાધુને આપે અને સાધુ લે તે દોષ લાગે. નિર્બળ એટલે નબળા પાસેથી છીનવીને વસ્તુ સાધુને આપે અને તે લે તે દોષ લાગે. પારકી વસ્તુ ધણીને પુછયા વગર સાધુને આપે અને તે લે તે દેષ લાગે. રાંધતી વખતે આંધણમાં સાધુ માટે વધારે ઓરે અથવા રાંધે અથવા નાંખે અને તે
લે તે દેષ લાગે. સાધુના ચોગથી ૧૬ ઉપાનના દે,
સાધુ ધાવની માફક બાળકને રમાડીને કઈ વસ્તુ લે તે દેષ વાગે. દુરીની માફક ગુડસ્ત્રીને સગા સંબંધી વગેરેના સમાચાર કહીને સાધુ કઈ ચીજ યાચે તે દેષ લાગે. નિમિત્ત વગેરે કહીને લે તે સાધુને દેષ લાગે. ન્યાત જાત જણાવીને એટલે હું અમુક
૧૭.
૧૮.
૧૯.
૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com