________________
તે ષ લાગે. ૨. ઉદેશિક એટલે સાધુને ઉદ્દેશી ભાવ ભેગા કરી
બનાવેલી ૧૪ પ્રકારની વસ્તુ તેઓને આપે
અને સાધુ તે લે અથવા ભગવે તે દેષ લાગે. ૩. પતીકમ એટલે ઉપરોક્ત દોષ વાળી વસ્તુને
શુદ્ધ વસ્તુ સાથે જરા પણ ભેળ, સંભેળ
કરીને આપે અને સાધુ તે લે તે દેષ લાગે. ૪. થાપીતે એટલે સાધુને માટે સ્થાપી રાખે છે
અમુક વસ્તુ સાધુને માટે જ છે બીજા કોઈએ વાપરવી કે ભેગવવી નહિ. આવા પ્રકારની
વસ્તુ આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૫. મિશ્ર એટલે સચેત અને અચેત બેઉને ભેગી
કરીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૬. પ્રોહણે પ્રોહશે એટલે આઘા પાછી કરીને સાધુને
આપે એને તે લે તે દોષ લાગે. કોઈપણ વસ્તુ અંધારામાં હોય અને સાધુને વહેરાવવા સારૂ અજવાળું કરીને વસ્તુ આપે અગર વહેરાવે અને સાધુ તે લે તે દોષ લાગે.
સાધુ સારૂ કોઈપણ વસ્તુ વેચાતી લાવીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે.
સાધુ સારૂ કોઈપણ વસ્તુ ઉધાર લાવી આપે
અને સાધુ તે લે તે દોષ લાગે. ૧૦. કઈ પણ વસ્તુને અદલ બલો કરી સાધુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com