________________
33
એમ કહેવુ' કલ્પે નહિ. સર્વને સરખા ધમ ઉપદેશ સાધુએ કરવા. આવી રીતની સમિતિ ઉપરથી શુદ્ધ સાધુ તરતજ ઓળખી શકાય.
છિત ભાષા સમિતિ.
પ્રશ્નઃ—એષણા સમિતિ એટલે, શું? ઉ-તર:—એષણા સમિતિ એટલે, વસ્ત્ર, પાત્ર, આહાર પાણી દેવા અને ઉતરવાની જગ્યા વગેરેની ચાખ્ખી રીતે તપાસ કરવી તે. કારણ કે સાધુ માટે કોઇપણ વસ્તુ બનાવી. હાય અથવા વેચાતી લાવ્યા હાય તા તેઓને ગ્રહણ કરવી કલ્પે નહિ કારણુ કે એષણા સમિતિવંત સાધુએ ખેતાલીસ ઢાષ અને બાવન અનાચાર ટાળી ઉપરાકત વસ્તુ લેવી તેમ કહેલ છે તે નીચે મુજબ છે. તે બેતાલીસ દોષ કયા કયા છે તેનાં નામ વિગત સાથે કહે છે.
શ્રાવકના ોગથી ૧૬ ઉદ્ગમના દોષ ૧. આધાકર્મી (અધેાગતિમાં લઇ જતા દેષા) એટલે
ખાસ સાધુ માટે આહાર, પાણી, વરુ, પાત્રાં, પાટ, પાટલા, સ્થાનક ઉપાશ્રયાક્રિક ૧૪ પ્રકારની વસ્તુમાંની કાપણ વસ્તુ બનાવીને સાધુને આપે અને સાધુ ભાગવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com