________________
યા
બાલ કહે છે. પ્રશ્ન-ઈરિયા સમિતિ એટલે શું? ઉતર–ઈરિયા સમિતિ એટલે પિતાની દેહ પ્રમાણે
દ્રષ્ટિ મૂકી જોઈ જોઈને ચાલવું મારગમાં ચાલતાં, વાતે કરવી નહિ સબબ વાતે કરવાથી જોવામાં ધ્યાન રહે નહિ અને નીચું જોયા વગર દિવસે સાધુ જે ચાલે તે તે સાધુ છે. કાયને ઘાતક કહેવાય. અને રાત્રે દેહ ચિંતા ટાળવા માટે બહાર જવું પડે તે ચરવળાયો પંજ્યા વગર પગ મૂકે નહિ.
ઈતિ ઈરિયા સમિતિ પ્રશ્નભાષા સમિતિ એટલે શું ? ઉત્તર––ભાષા સમિતિ એટલે સાધુએ નિવધ
સત્ય ભાષા બેલવી સાવધ ભાષા બોલવી નહિ એટલું જ નહિ પરંતુ સત્ય હેવા
છતાં સાવધ હોય તે તે પણ બલવી નહિ. (ગાથા). -ભાષા વિચારીને નિધવ બોલીએરે કર્કશ કઠોર કુળમત
સાવધ ભાષા મતી બેલે સવારે મીઠે તે પહેલાં
તેલ રે. શ્રી જન ગણધર મૈતમને કહે રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com