________________
રાખતાં પ્રત્યે અનુમોદે નહિ, મનથી, વચનથી અને કાયાથી. પ્રશ્નઃ—સાધુ ગૃહસ્થી પાસે બેજ ઉચકાવે કે
નહીં? તેમજ ડાળી ઉપડાવે કે નહિ? વીહાર કરતી વખતે ભૈયા વગેરે નેકર ચાકર ઇત્યાદિક મંગાવે કે નહિ? કપડાં
ધવરાવે કે નહિ? પગ ચંપી કરાવે કે નહિ? ઉતર–સાધુ ગૃહસ્થી પાસે બોજ ઉચકાવે નહિ
અને ડેની ઉપડાવે નહિ. ઉચકાવે તે માસી પ્રાયશ્ચિત એટલે ચાર મહિનાનું સાધુપણું જાય. શાખ સૂત્ર નિમિત્ત ઉદેશે ૧૨. બેલ ૪૫. કપડાં વગેરે ધવરાવે તેમજ પગપંચી કરાવે તે અઠ્ઠાવીસમું અણાચાર દોષ લાગે. શાખ સૂત્ર દશ વિકાલિક અધ્યન ૩. વળી સાધુ ગૃહસ્થી પાસે પગચંપી કરાવે તે ચોમાસી પ્રાયશ્ચિત લાગે. શાખ સૂત્ર નિસીત ઉદેશે ૧૫. માટે સાધુએ ગૃહસ્થી પાસે કાંઈ કામ
કરાવવું નહિ. પ્રશ્ન–સાધુ પગારદાર પંડિત પાસે ભણે તે
દ્વિપદ પરિગ્રહ લાગે કે નહિ? ઉતર-સાધુ માટે પગાર આપી પંડિત રાખે તે
તેની પાસે ભણવું નહિ પણ જેમ કેઈ પાસે રોટલી હોય અને તે જેમ વગર મૂલ્ય આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com