________________
પિતાની ઈચ્છાથી રાખી છે પણ મહાવીર સ્વામીએ તેને રાખવાનું કહ્યું નથી. અને મહાવીર સ્વામીએ રખાવી હોત તે તેઓ આણંદ શ્રાવકને એમ કહેત કે, , આણંદ. તું ચાલીસ હજારની મર્યાદા કેમ કરે છે. વધારે રાખશે તે વધારે પુન્ય થશે. પણ ભગવાનને ઉપદેશ રાખવાને ન જ હોય. ભગવાન પાસે કઈ યથાશક્તિ ત્યાગ કરે તેનાં તેને પચ્ચખાણ આપે છે. ભગવાન પાસે આવીને કઈ કહે કે મને પાંચ ગાય ઉપરાંત રાખવાના પચ્ચખાણ આપે તે ભગવાન પચ્ચખાણ કરાવે કારણ કે ભગવાનને ઉપદેશ વ્રત વધારવાનું હોય. અત્રત વધારવાને ઉપદેશ ભગવાનને હોય જ નહી. માટે જ જ્ઞાની જ ણે વિચારવું કે આણંદ શ્રાવકને ચાલીશ હજાર ગાય રાખવાને ઉપદેશ પ્રભુએ આ જ નથી. ડાહ્યા હેય
તે વિચારી જે. ૯ કુંભી ધાતુની વ્યાખ્યા-કુંભી ધાતુમાં ત્રાંબુ, પિત્તળ, ખંડ ઈત્યાદિ સાધુ પતે રાખે નહિ, રખાવે નહી. રાખતાને અનુદે નહિ. મનથી વચનથી અને કાયાથી. પ્રશ્નઃ–સાધુને ધાતુ માત્ર રાખવી નહિ તે પછી
કેઈ સાધુની આંખે ચશ્માં આવ્યાં હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com