________________
અને તેમાં સાધુ રહેતે દ્રવ્યથી તે સાધુ કહેવાય કારણકે સાધુને વેષ પહે છે માટે, પણ ભાવથી તે ગૃહસ્થી જ કહેવાય. શાખ, સૂત્ર આચારગ અધ્યયન ૧૧ (અગિયારમું), ઉદેશે ૩ (ત્રણ), બોલ ૧૫ (પંદર) મામાં આ બાબત કહેલી છે. વળી બીજે પણ અનેક ઠેકાણે તીર્થકર દેવે કહ્યું છે કે સાધુને માટે બનાવવાના ભાવ (ગા કરી સ્થાનક, ઉપાશ્રય બંધાવ્યા હોય તેમાં સાધુએ ઉતરવું નહિ, તે પછી તેને માટે સ્થાનિક ઉપાશ્રય સારૂ કાળા કરાવવાનો અધિકાર હોયજ કયાંથી? પ્રશ્નકેટલાએક એમ કહે છે કે સાધુ ઘેડાજ
કહે છે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય બંધાવે. ગૃહસ્થી પિતાની મેળે બંધાવે
તેમાં અમને (સાધુને) રહેવામાં શું વાંધો? - ઉતર –સંસારમાં જમાઈ શ્વસુરગૃહે જમવા
જવાનું હોય ત્યારે શ્વસુરપક્ષ બદામને શીર બરણી વગેરે બનાવે છે, તે વખતે જમાઈ ડું જ કહે છે કે મારે માટે મિષ્ટાન્ન બનાવે. તે સાસરે જમવા જાય
છે ત્યારે સાસરાવાળા તેને માટે સારાસારાં મિષ્ટાન્ન બનાવે છે પણ જે તે પહેલેથી જ શ્વસુરપક્ષને કહી દે કે મારે આજે દાળ, રોટલી બે દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય કામમાં લેવાની પચ્ચખાણ છે તે પછી તેઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com