________________
પ્રશ્ન–કેટલાક સાધુ (નામધારી) એવી પ્રરૂપણ કરે
છે કે શ્રાવકને “સદાર સંતેષીએ અવશેષ મેહણું વિહં પચ્ચખામી” આ પ્રમાણેના ત્યાગ હોય છે તેમાં સદાર સંતોષવી એ તેને ગુણ છે અને તે આજ્ઞામાં છે. આ
બરાબર છે? ઉત્તર:–નહિં, સદારા છેડી બીજીના ત્યાગ કર્યો તે
ગુણ છે. સદારા ભોગવવામાં તે પાપ છે. અત્રત છે. જે કોઈ તેવી પ્રરૂપણ કરે છે તેનું, ચેથું વ્રત બીજે કરણે તૂટે છે.
ઈતિ એવું મહાવ્રત
પાંચમું મહાવ્રત પાંચમાં મહાવ્રતમાં સાધુને નવજાતને પરિગ્રહ. રાખવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવા
નવજાતના પરિગ્રહની વિસ્તારપૂર્વક વ્યાખ્યા.
નવજાતિના પરિગ્રહનાં નામ–હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ખેત્ર, વલ્થ, દ્વિપદ, ચૌપદ, અને કુંભી ધાતુ.
(૧) હીરણ્ય -એટલે ચાંદી, રૂપિયા, નેટ વગેરે. (૨) સુવર્ણ –એટલે એનું, ગીની વગેરે. સાધુએ પોતાના કામ માટે અથવા પરના કામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com