________________
કરનારનાં કાર્ડ કવરને રેલવે ગાડીમાં બેસાડવાં જ (મેકલવાં જ) પડે. સાધુને તેથી સ્વારી કરવાના જે ત્રણ કરણ અને ત્રણ જેગથી પચ્ચખાણ હોય તે તુટી જાય છે. (૩) ત્રીજુ ગૃહસ્થીના હાથમાં આપીને કાર્ડ, કવર ટપાલના ભુંગળામાં નંખાવવાં પડે છે તેથી ગ્રહુથી પાસે કામ કરાવવા રૂપ જે ૨૮ (અઠ્ઠાવીસ)મું અણાચાર છે તે તેને લાગે. (૪) ચેાથું ટપાલ વહેવાર કરનાર - સાધુઓને ગ્રહસ્થી કરતાં વધારે ચિંતા અને
ઉપાધિ જોગવવી પડે છે એ દેખીતી વાત -છે. આજે ગ્રહીને પાંચ કાગળો લખવા હોય તે ખરચના ભયથી તે ત્રણ કાગળથી ચલાવી લે છે પણ સાધુ મહારાજશ્રીને - ટપાલ વહેવાર કરતાં કેટલા પૈસા ખરચય
છે તેની ચિંતા કરવાની હોતી જ નથી કારણ પિતાને તે દ્રવ્યપાન કરવાની ચિંતા
છેજ નહિ. પૈ સા ટકાને આમાં જે ધુમાડે - થાય છે તે તે ગ્રહસ્થીઓને જ થાય છે.
ગ્રહસ્થીને પાંચ કાગળમાં ચાલતું હોય -તે ટપાલ વહેવાર કરનાર સાધુને ૧૫ (પંદર) -કાગળ તે સહેજે જોઈએ કારણ ગ્રહસ્થને તે અમુક જ ઘરની સંભાળ રાખવાની હોય “પણુ ટપાલ વહેવાર કરવાવાળા કહેવાતા સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com