________________
છે
વળી સાધુનું નામ છે ક્રાયના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પોષવામાં પુન્ય એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળને જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનું નામ ફકત પોંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે જ હોય તે। કેઈપણ આરંભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિં’સાનાં નવ કેટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે.
કૃતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા
ખીજું મહાવ્રત
ખીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું' નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણ હાય છે.
ઉત્તમ
પ્રશ્ન:—ધમ ઠેકાણે સાધુથી જૂઠું· એલાય કે નહિ ? ઉ-તર——ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂઠું ખેલાય તે પછી સત્ય અધમને ઠેકાણે ખેલાશે કે ? જૂહુ તા.
શું
"
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat