________________
દ
ભગવાન
ભગવાને કહ્યુ કે હે ગૌતમ! આના ઉપર મનુષ્યને દાખàા આપુ', તે ધ્યાનપૂર્વક સાંભળ કાઇ એક પુરૂષ જન્મ્યા તે દિવસથી આંધળા હાય બહેરા હાય અને સુગા હાય, તેને કેાઇ ખત્રીશ વરસના યુવાન પુરૂષ પેાતાના એક હાથમાં તલવાર અને ખીજા હાથમાં ભાલે લઈને તે પુરૂષને હણે તે તેને વેદના થાય કે નહિ ?” ત્યારે ગૌતમસ્વામી ખેલ્યા હે ભગવાન! તેને અત્યંત વેદના થાય, પણ તે ખીચારા જન્મને આંધળે અને મુંગે! હાવાથી કાંઈ ખેલી શકે નહિ” ત્યારે આલ્યા, “હે ગૌતમ ! તેવી જ રીતે એકેન્દ્રિય જીવાને આંખ, કાન, નાક, માઢુ વગેરે કાંઇ નથી. પરન્તુ વેદનાના જેવી આંખના આંધળા અને મેાઢાના મુંગા ૫ંચેન્દ્રીય જીવને થાય છે તેવીજ વેદના પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવને થાય છે.” ફકત પુન્યા આશ્રી ઇન્દ્રિયામાં ફેર હાય છે તેથી પુન્યાઇને હીસાબે એકેન્દ્રિય ગરીબ અને ૫'ચેન્દ્રિય ભાગ્યવાન થયેલ છે. પરન્તુ સાધુને તે ગરીબ અને ભાગ્યવાનના પક્ષપાત રહિત જે ધમ હેાય તે પ્રરૂપવા જોઇએ કારણ કે તેઓ તે છકાય જીવના પિતા સમાન છે. અને જો તેએ પિતા સમાન થઇને એવી ભાષા ખેલે કે જેમાં મેાટા દીકરા પ'ચેન્દ્રિય જીવના રક્ષણ માટે નાના દીકરા એકેન્દ્રિય અનત જીવેાના નાશ થાય. (જે તેવા કાર્યોંમાં ધર્મ, પુન્યની પ્રરૂપણા કરે તે) તે તેએ છ કાય જીવના પિતા કહેવાય નહિ પણ પિતાપણાની પેાતાની ફરજ ચુકયા કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com