________________
સંસારમાં અનેક ઠેકાણે બેલાય છે પણ
ધર્મની બાબતમાં જૂઠું ન જ બોલાય. પ્રશ્નઃ કેટલાએક એમ કહે છે કે સાધુ, સાધ્વી.
એક ગામથી બીજા ગામ જતા હોય અને મારગમાં એક પારધિ (શિકારી) સાધુને પૂછે કે આ રસ્તે તમે હરણને જતાં જોયું છે ? તે વખતે હરણના જીવની રક્ષાને માટે સાધુએ જૂઠું બોલવું કે હરણને આ રસ્તેથી જતાં જોયું નથી. આચારંગ સૂત્રને આશ્રય લઈ આવા કામમાં જૂઠું બોલવામાં વાંધે
નથી એમ કહે છે તે કેમ ? ઉતર–એમ કહેનારા શાસ્ત્રના અર્થને અનર્થ
કરે છે આચારંગ સૂત્રમાં તે એમ કહ્યું છે કે સાધુએ હરણને જોયું હોય તે મૌન રહેવું પણ જૂઠું બોલવું નહિ. કદાચ પારધિ (શીકારી) સાધુને પરીસહ આપે તે તેઓએ સહન કરો. કારણ કે હરણને નથી જોયું એમ જે કહે તે તેના બીજા મહાવ્રતને ભંગ થાય અને હરણને જોયું એમ કહે તે પેલે શિકારી માણસ હરણને મારવા જાય તે પહેલું મહાવ્રત તુટે પણ મિાન રાખે તે કઈ પણ મહાવ્રત તુટે નહિ. શાખ. સૂત્ર, આચારંગ, અધ્યયન ૧૨ ગાથા ૩ વળી દશ વિકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com