SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે વળી સાધુનું નામ છે ક્રાયના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પોષવામાં પુન્ય એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળને જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનું નામ ફકત પોંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે જ હોય તે। કેઈપણ આરંભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિં’સાનાં નવ કેટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે. કૃતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા ખીજું મહાવ્રત ખીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું' નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણ હાય છે. ઉત્તમ પ્રશ્ન:—ધમ ઠેકાણે સાધુથી જૂઠું· એલાય કે નહિ ? ઉ-તર——ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂઠું ખેલાય તે પછી સત્ય અધમને ઠેકાણે ખેલાશે કે ? જૂહુ તા. શું " www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy