Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 25
________________ દીક્ષાદ્વાાિંશિકા/બ્લોક-૧ રીક્ષા દિ દીક્ષા કહેવાય છે તે દીક્ષા સાનિનો જ્ઞાનીને નિયોનઃનિયમથી છે અથવા અથવા જ્ઞાનનિશ્રાવત: જ્ઞાનીની નિશ્રાવાળાને છે અર્થાત્ ગુરુપરતંત્રને છે. ૧] શ્લોકાર્ચ - શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી દીક્ષા કહેવાય છે. તે દીક્ષા જ્ઞાનીને નિયમથી છે અથવા જ્ઞાનીની નિશ્રાવાળાને છે–ગુરુપરતંત્રને છે. IIII. ટીકા :दीक्षा हीति-दीक्षा हि श्रेयसो दानात् तथाऽशिवक्षपणात् निरुच्यते, तदाह - “શ્રેયોવાનાશવક્ષપUTબ્ધ સતાં મને રીક્ષા(પોડ-૨૨/૨) તિ सा निरुक्तार्थशालिनी दीक्षा नियोगेन=नियमेन, ज्ञानिनो भवति, अथवा ज्ञानिनिश्रावतो गुरुपरतन्त्रस्य ।।१।। ટીકાર્ય : રીક્ષા દિ..... નિરુતે, શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી દીક્ષા કહેવાય છે. તવાદ - તેને દીક્ષા શબ્દની વ્યુત્પતિને ષો. ૧૨-રથી કહે છે. શ્રેયવાનામ્ .. રીક્ષા” | “અહીં=સંસારમાં, શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી સંતોને દીક્ષા માન્ય છે.” તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. સી ... ગુરુપરતા નિરુક્ત અર્થશાલી એવી તે=વ્યુત્પત્તિ અર્થવાળી એવી દીક્ષા, નિયોગથી=નિયમથી, જ્ઞાનીને હોય છે, અથવા જ્ઞાનીની વિશ્રાવાળા=ગુરુપરતંત્ર સાધુને હોય છે. ૧n ભાવાર્થ :“દીક્ષા' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ – દીક્ષાનું સ્વરૂપ - દીક્ષા એ મોહના ઉમૂલનને અનુકૂળ કાયિક-વાચિક-માનસિક ક્રિયા છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122