Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 32
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૪ ટીકા - देयेति-अस्य-योग्यस्य, विधिना=आगमोक्तेन, दीक्षा देया नामादिन्यासपूर्वकं, अयं च नामादिन्यासः सम्प्रदायानुसारतो हन्तानुपप्लवो विघ्नरहितः, प्रवचनप्रसिद्धनामादिन्यासेनैव निर्विघ्नदीक्षानिर्वाहात्, कृतप्रशान्तादिनाम्नः प्रशमादिस्वरूपोपलम्भात्, तनाम्नैव तद्गुणस्मरणाद्युपलब्धेः, जात्यादिसम्पन्नानां प्रतिपन्नपालनोपपत्तेः । तदुक्तं - "तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ।। नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह । તસ્થાપના તુ રીક્ષા તત્ત્વનાચસ્તઉપવાર:” (ષોડ. ૨૨/૭-૮) I/૪ ટીકાર્ય : સર્ચ નિર્વાદા, આને યોગ્યતે, આગમોક્ત વિધિથી નામાદિ વ્યાસપૂર્વક દીક્ષા આપવી જોઈએ, અને આ=કામાદિનો વ્યાસ, સંપ્રદાય અનુસારથી અનુપપ્લવ છે વિધ્વરહિત છે; કેમ કે પ્રવચનપ્રસિદ્ધ નામાદિવ્યાસથી જ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા નામાદિ ચાર વિક્ષેપાના સ્થાપનથી જ, લિવિંધ્ધ દીક્ષાનો નિર્વાહ છે. નામન્યાસથી નિર્વિન દીક્ષાનો નિર્વાહ કઈ રીતે થાય છે, તેમાં હેતુ બતાવે છે – કૃતપ્રશાન્તા િપષ્મા, કૃતપ્રશાતાદિ નામવાળા સાધુને પ્રમાદિસ્વરૂપનો ઉપલંભ છે=પ્રશમાદિસ્વરૂપની પ્રાપ્તિ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રશાન્ત નામ રાખેલું હોય એટલામાત્રથી પ્રશમાદિની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેમાં હેતુ કહે છે. તન્નાનેવ ....... ૩૧ળે , તેના નામથી જ=પોતાના કરાયેલા નામથી જ તણના સ્મરણાદિની ઉપલબ્ધિ છે=પોતાના તે નામના ગુણોના સ્મરણાદિની ઉપલબ્ધિ છે. અહીં પ્રશ્ન થાય કે કોઈ સાધુનું નામ રાખવા માત્રથી તેના ગુણનું સ્મરણ કે તે ગુણને અનુરૂપ પ્રયત્ન થાય તેમ કઈ રીતે કહી શકાય ? તેથી અન્ય હેતુ કહે છે – નારિ .... ૩૫જાત્યાદિસંપન્ન એવા જીવોને સ્વીકારાયેલા નામના ગુણોના પાલનની ઉપપતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122