Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 114
________________ ૯૧ દીક્ષાઢાસિંચિકા/શ્લોક-૩૧ શુભઉપયોગરૂપ દીક્ષાને શુદ્ધ દીક્ષાનું કારણ સ્વીકારે છે, તે રીતે શુભઉપયોગમાં પણ દીક્ષામાત્રનો અપ્રતિક્ષેપ દિગંબરના મતે પ્રાપ્ત થાય છે, તેથી જે રીતે શુભઉપયોગમાં તેઓ દીક્ષાનો સ્વીકાર કરે છે, તે રીતે ધર્મનાં ઉપકરણોનો પણ તેઓએ દીક્ષાનો સ્વીકાર કરવો જોઈએ, તે યુક્તિથી બતાવે છે – શુદ્ધતીક્ષા ... વિસ્તર? | શુદ્ધ દીક્ષાના કારણના અવલંબનમાં પરમ ઉપેક્ષારૂપ શુદ્ધ દીક્ષાના કારણભૂત શુભઉપયોગરૂપ દીક્ષા છે એ પ્રકારના અવલંબનમાં, ઉપરિતન ઉત્કર્ષનો અભાવ હોવા છતાં પણ શુભઉપયોગકાલીન દીક્ષામાં શુદ્ધઉપયોગકાલીન એવો ઉપરિતન ઉત્કર્ષનો અભાવ હોવા છતાં પણ. દીક્ષામાત્રનો અપ્રતિક્ષેપ હોતે છતે શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ એ બન્નેમાં દીક્ષામાત્રનો અપ્રતિક્ષેપ હોતે છતે, ધર્મઉપકરણના ધારણમાં પણ તેઓને દિગંબરોને, તેનો અવાઘાત થાય-દીક્ષાનો અવ્યાઘાત થાય; કેમ કે બુદ્ધિપૂર્વક મમત્વતા પરિહારની પણ ધર્મઉપકરણમાં બુદ્ધિપૂર્વક મમત્વના પરિવારની પણ, આહારાદિગ્રહણની જેમ ઉપપતિ છે, એ પ્રકારે અન્યત્ર વિસ્તાર છે=અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં વિસ્તાર છે. ૩૧ + વાત્વાદિ માં ‘દિ' પદથી કુશીલપણાદિનું ગ્રહણ કરવું. ૩પરિતનોíપાવેદવિ તીક્ષામાત્રાપ્રતિ માં “થી એ કહેવું છે કે શુભઉપયોગરૂપ દીક્ષામાં શુદ્ધઉપયોગ સદશ ઉત્કર્ષનો અભાવ ન હોય તો તો દીક્ષાનો અપ્રતિક્ષેપ છે, પરંતુ શુભઉપયોગરૂપ દીક્ષામાં શુદ્ધઉપયોગ સમાન ઉત્કર્ષનો અભાવ હોવા છતાં પણ દીક્ષામાત્રનો અપ્રતિક્ષેપ છે. થર્મોપોડનિ માં ' થી એ કહેવું છે કે દિગંબરોના મતાનુસાર ધર્મઉપકરણના અધારણમાં તો દીક્ષામાત્રનો અવ્યાઘાત છે, પરંતુ જો તેઓ શુદ્ધ દીક્ષાના કારણરૂપે શુભઉપયોગને સ્વીકારતા હોય તો શુદ્ધ દીક્ષાના કારણરૂપે ધર્મઉપકરણના ધારણમાં પણ દીક્ષામાત્રનો અવ્યાઘાત પ્રાપ્ત થાય. * વૃદ્ધિપૂર્વવત્વરિદારસ્થથદીપ્રિણવકુપત્તે: માં “પ' થી એ કહેવું છે કે ધર્મઉપકરણના ધારણમાં મમત્વના અપરિહારની તો ઉપપત્તિ છે, પરંતુ બુદ્ધિપૂર્વક મમત્વના પરિવારની પણ આહારાદિગ્રહણની જેમ ઉપપત્તિ છે. માહીરવિગ્રહવિલુપપત્તે: માં ‘' પદથી શરીરનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122