Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 118
________________ લ્પ દીક્ષાદ્વાત્રિાંશિકા/બ્લોક-૩૨ ઉપયોગસ્વરૂપ જ છે, તેથી બન્ને મોક્ષનું કારણ છે. હવે તે સર્વ કથનનું નિગમત કરતાં કહે છે – શ્લોક : चित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना । तस्मात् समुच्चयेनार्यः परमानन्दकृन्मता ।।३२।। અન્વયાર્થ - ર=અને ડ્રય—આ=સદ્દીક્ષા, ક્રિયાત્મના ચિત્રા ક્રિયાત્મના ચિત્ર છે. સામાયિત્મિના પા=સામાયિકાત્મના એક છે તમાતે કારણથી ક્રિયા અને સમભાવના પરિણામરૂપ જ્ઞાનસ્વરૂપ દીક્ષા હોવાથી, સમુષ્યન= સમુચ્ચયથી જ્ઞાન-ક્રિયાના તુલ્યબળથી, મા =આ વડે=શિષ્ટ પુરુષો વડે, પરમાનન્દનેતા=પરમાનંદને કરનારી મનાઈ છે=સદ્દીક્ષા પરમાનંદરૂપ મોક્ષને કરનારી મનાઈ છે. ૩૨ા. શ્લોકાર્થ : અને આ સદ્દીક્ષા, ક્રિયાત્મના ચિત્ર છે, સામાયિકાત્મના એક છે. તે કારણથી ક્રિયા અને સમભાવના પરિણામરૂપ જ્ઞાનસ્વરૂપ દીક્ષા હોવાથી, સમુચ્ચયથી=જ્ઞાન-ક્રિયાના તુલ્યબળથી, આર્યો વડેઃશિષ્ટ પુરુષો વડે પરમાનંદને કરનારી મનાઈ છે સદ્દીક્ષા પરમાનંદરૂપ મોક્ષને કરનારી મનાઈ છે. ૩રા ટીકા : चित्रेति-क्रियात्मना चेयं-सद्दीक्षा, चित्रा नानाप्रकारा, सामायिकात्मना= समतापरिणामेन, एका, तस्मात्समुच्चयेन-ज्ञानक्रिययोस्तुल्यबलत्वेन, आर्य:-शिष्टैः, પરમાનન્દવૃનતા પારરા ટીકાર્ચ - ક્રિયાત્મના ....... પરમાનન્દન્મતા જા અને આ=સદ્દીક્ષા, ક્રિયાત્મના ચિત્ર છે અનેક પ્રકારની છે, અને સામાયિકાત્મતા=સમતાના પરિણામથી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122