Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 99
________________ ૭૬ દીક્ષાહાવિંશિકા/શ્લોક-૨૮ આચરણાકાળમાં, ધ્યાન પણ=મોહના ઉમૂલનને અનુકૂળ ત્રણેય યોગોના સુદઢ વ્યાપારરૂપ ધ્યાન પણ, અપાય જ છે અનપગમત જ છે=વિદ્યમાન જ છે. એ પ્રમાણે કહે છે – ધ્યાનપ અહીં ‘પ' થી એ કહેવું છે કે વ્યવહારમાં અધ્યાત્માદિ યોગોનો તો અનપાય છે, પરંતુ ધ્યાનનો પણ અનપાય છે. શ્લોક : व्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा । मनोवाक्काययोगानां सुव्यापारस्य तत्त्वतः ।।२८।। અન્વયાર્થ – ર=અને, વ્યવહારેfપત્રવ્યવહારમાં પણ સંયમયોગની ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ, સલા=સદા-દીક્ષાની પ્રારંભિક ભૂમિકા હોય કે દીર્ઘ પર્યાયવાળી ભૂમિકા હોય, દીક્ષાની સર્વ ભૂમિકામાં, ધ્યાનમક્ષતપ્રસર=ધ્યાત અક્ષતપ્રસરવાળું છે=બાધરહિત પ્રસરવાળું છે; કેમ કે મનોવાવાયોગાન=મન, વચન, કાયાના યોગોના, સુત્રાપાર તત્ત્વતિ:=સુવ્યાપારનું તપણું છે=ધ્યાનપણું છે. li૨૮ શ્લોકાર્થ : અને વ્યવહારમાં પણ સંયમયોગની ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ, સદા ધ્યાન અક્ષતપ્રસરવાળે છે; કેમ કે મન, વચન, કાયાના યોગોના સુવ્યાપરનું તપણું છે=ધ્યાનપણું છે. ર૮ll નક વ્યવહારે પિ માં ‘પ' થી એ કહેવું છે કે નિર્વિકલ્પદશામાં તો ધ્યાન અક્ષતપ્રસરવાળું છે, પરંતુ વ્યવહારમાં પણ ધ્યાન અક્ષતપ્રસરવાળું છે. વ્યવહારમાં ધ્યાન અક્ષત કેમ છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ટીકા : व्यवहारेऽपि चेति-न हि चित्तनिरोधमात्रमेव ध्यानमभ्युपेम:, किन्तु करणदृढसुव्यापारमपीति तदापि तदक्षतमिति तात्पर्यम् ।।२८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122