Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 48
________________ ૨૫ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૮ "चक्रभ्रमणं दण्डात्तद्भावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम्" ।। (षोड. १०/२-८) आद्यद्वये प्रीतिभक्त्यनुष्ठानलक्षणे तिस्रः क्षमा भवन्ति उपकारापकारविपाकोत्तरा:, अन्तिमद्वये च वचनासङ्गानुष्ठानलक्षणे द्वे क्षमे भवतो वचनधर्मोत्तरे । तदुक्तं - માદકૂ ત્રિપેા વરતિ કૂિખે” (પો. ૨૦/૧૦) ત્તિ પાટા ટીકાર્ય : પ્રતિ ... વાર્થ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના નિમિત્તથી ચાર પ્રકારનું અનુષ્ઠાન છે અર્થાત્ પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન, એ પ્રમાણે ચાર પ્રકારનું અનુષ્ઠાન છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. ત્યાં=ચાર પ્રકારના અનુષ્ઠાનમાં, સુંદરતામાત્રઆહિત રુચિપૂર્વકનું અનુષ્ઠાન આઇ છે=પ્રીતિઅનુષ્ઠાન છે, ગૌરવઆહિત રુચિપૂર્વકનું અનુષ્ઠાન બીજું છે=ભક્તિઅનુષ્ઠાન છે, સર્વત્ર આપ્તવચનના પુરસ્કારથી પ્રવૃત્ત ત્રીજું અનુષ્ઠાન છેઃવચનાનુષ્ઠાન છે અને અભ્યાસથી આત્મસાતભૂત પરદ્રવ્યની અપેક્ષાવાળું અનુષ્ઠાન ચોથું છે=અસંગઅનુષ્ઠાન છે. IIટા ભાવાર્થ :ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ - (૧) પ્રીતિઅનુષ્ઠાન – આ અનુષ્ઠાન મારા કલ્યાણનું કારણ છે અથવા મારા હિતનું કારણ છે, માટે સુંદર છે, એવી સુંદરતામાત્રથી આદિત=આત્મામાં આધાન થયેલી, એવી જે અનુષ્ઠાન સેવવાની રુચિ, તે રુચિપૂર્વક સેવાયેલું અનુષ્ઠાન પ્રીતિઅનુષ્ઠાન છે. (૨) ભક્તિઅનુષ્ઠાન – ગુણવાન એવા ભગવાનના ગુણોનો બોધ થવાથી તે ગુણવાન પુરુષ પ્રત્યે ગૌરવબુદ્ધિ થાય છે અર્થાત્ આ ગુણસંપન્ન મહાપુરુષ છે, એવી બુદ્ધિ થાય છે, તે બુદ્ધિથી આહિત=આત્મામાં આધાન થયેલી, તેમની ભક્તિ કરવાની રુચિ, તે રુચિપૂર્વક સેવાયેલું અનુષ્ઠાન ભક્તિઅનુષ્ઠાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122