Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 63
________________ ૪૦ દીક્ષાત્કાત્રિશિકા/શ્લોક-૧૨-૧૩-૧૪ આરોપ માં ‘પ' થી એ કહેવું છે કે દીક્ષા પર્યાયના દિવસો તો ગણાતા નથી, પરંતુ વર્ષો પણ ગણાતાં નથી. અવતરણિકા - શ્લોક-૧૨માં કહ્યું કે દીક્ષામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ ગુણના અવિઘાતની ક્ષણો ગણાય છે. હવે જે દીક્ષામાં ગુપ્તિનો લેશ પણ અંશ તથી, તેવી દીક્ષા અનર્થકારી છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : नैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः । वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ।।१३।। અન્વયાર્થ - દિવાર્થનુરાગ=એહિક અર્થના અનુરાગથી=ઈન્દ્રિયોના વિષયોના અનુરાગથી, યસ્થા—જેમાં=જે દીક્ષામાં, પાપવિશ્વવ્યય-પાપવિષનો વ્યય નથી= ઈન્દ્રિયોના વિષયોને અનુકૂળ જે કુસંસ્કારો છે તેનો વ્યય નથી, સા રીક્ષા= તે દીક્ષા વસન્તનૃપષ્ટ=વસંતરાજાની ચેણ જેવી ચૈત્ર માસના પરિહાસ માટે કરાયેલી રાજાની ચેષ્ટા જેવી, અનર્થરિઅનર્થકારી છે. ૧૩. શ્લોકાર્ચ - ઐહિક અર્થના અનુરાગથી ઈન્દ્રિયોના વિષયોના અને માનસભાનાદિના અનુરાગથી, જેમાં જે દીક્ષામાં, પાપવિષનો વ્યય નથી= ઈન્દ્રિયોના વિષયોને અનુકૂળ જે કુસંસ્કાર છે, તેનો વ્યય નથી, તે દીક્ષા વસંતરાજાની ચેષ્ટા જેવી-ચૈત્ર માસના પરિહાસ માટે કરાયેલી રાજાની ચેષ્ટા જેવી અનર્થકારી છે. ll૧all ઉત્થાન : શ્લોક-૧રમાં કહ્યું કે દીક્ષામાં ત્રણ ગુપ્તિના સામ્રાજ્યની ક્ષણો ગણાય છે, અને શ્લોક-૧૩માં કહ્યું કે જેમાં ગુપ્તિનું સામ્રાજ્ય લેશ પણ નથી, તે દીક્ષા અનર્થકારી છે. તેથી હવે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળી દીક્ષા કેવી હોય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122