________________
૬૨
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૫ શુદ્ધઉપયોગરૂપ દીક્ષા કઈ રીતે સંભવે ? તેથી કહે છે –
વ્યવહાડપિ.... વ્યછે, વ્યવહારમાં પણ=આહાર-વિહારાદિક્રિયાકાળમાં પણ, આનો=શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો, વાસના સ્વરૂપે વ્યુચ્છેદ નથી જ.
અહીં પ્રશ્ન થાય કે એક કાળમાં બે ઉપયોગ હોય નહિ, અને આહારાદિ ક્રિયાકાળમાં આહારાદિવિષયક ઉપયોગ પ્રવર્તે છે, ત્યારે શુદ્ધઉપયોગરૂપ દીક્ષામાં ઉપયોગ પ્રવર્તતો નથી. તેથી તે ઉપયોગકાળમાં શુદ્ધ ઉપયોગરૂપ દીક્ષા વાસનારૂપે પડેલી હોય તોપણ તે દીક્ષાનું ફળ પ્રાપ્ત થાય નહિ; પરંતુ જે શરીરથી આહારાદિની ક્રિયા છે તે પુદ્ગલની ક્રિયાના ફળની પ્રાપ્તિ થાય. તેના નિરાકરણ અર્થે કહે છે –
.... શ્રેયા અને વાસનારૂપે અવિચ્છિન્ન સંસ્કારના=શુદ્ધઉપયોગરૂપ દીક્ષામાં “મારે સુદઢ યત્ન કરવો છે' એ પ્રકારની વાસતાસ્વરૂપે અવિચ્છિન્ન સંસ્કારના, તે ફળનો વિચ્છેદ નથી શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનું જે નિર્જરરૂપ ફળ છે, તે ફળનો વિચ્છેદ નથી. જે પ્રમાણે મતિ-શ્રતના ઉપયોગમાંથી અન્યતર કાળમાં મતિ-શ્રુતના ઉપયોગમાંથી કોઈપણ એકના ઉપયોગના કાળમાં, અન્યતરનો=જેનો ઉપયોગ નથી તેના ફળનો, વિચ્છેદ નથી, એ પ્રમાણે જાણવું. 1રપા
મમત્વરિત્યાનન્દ્રાદિ માં 'રિ' પદથી હર્ષ-શોકાદિનું ગ્રહણ કરવું.
ગાયત્રેશસ્યા માં ‘પ' થી એ કહેવું છે કે શુદ્ધઉપયોગરૂપ દીક્ષામાં ઘણા કષાયોનો તો અભાવ છે, પરંતુ અશુદ્ધતાઆપાદક એવા કષાયલેશનો પણ અભાવ છે.
વ્યવહાડપિ માં “' થી એ કહેવું છે કે ધ્યાનકાળમાં તો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો અવિચ્છેદ છે, પરંતુ આહાર-વિહારાદિક્રિયારૂપ વ્યવહારકાળમાં પણ વાસનારૂપે શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો અવિચ્છેદ છે.
બહારવિહારવિ માં રિ' પદથી સંયમની અન્ય ક્રિયાઓનું ગ્રહણ કરવું. ભાવાર્થ :સચ્ચિદાનંદમય શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપયોગરૂપ હોવાથી દીક્ષા શુદ્ધઉપયોગરૂપ
પૂર્વમાં દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું. તે રીતે જો સાધક દીક્ષામાં ઉદ્યમ કરે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org