Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 81
________________ ૫૮ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ શ્લોક : यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । अत एव च तस्यैव दीक्षा सामायिकात्मिका ।।२३।। અન્વયાર્થ - ૨ મત =અને આથી જ તત્ત્વજ્ઞાનથી યુક્ત દીક્ષા અસંગભાવનું કારણ છે આથી જ, =જે સાધુ ત્રસેષ થાવરેષુ ચ સર્વભૂતેષુeત્રસ અને સ્થાવરરૂપ સર્વ જીવોમાં સમ=સમપરિણામવાળા છે, તવ=તેવી જ સામયિત્મિ=સામાયિકરૂપ દીક્ષા છે. ૨૩ શ્લોકાર્ચ - અને આથી જન્નતત્ત્વજ્ઞાનથી યુક્ત દીક્ષા અસંગભાવનું કારણ છે આથી જ, જે સાધુ ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમપરિણામવાળા છે, તેની જ સામાયિકરૂપ દીક્ષા છે. ll૨૩il શ્લોક : नारत्यानन्दयोरस्यामवकाश: कदाचन । प्रचारो भानुमत्यभ्रे न तमस्तारकत्विषोः ।।२४।। અન્વયાર્થ : સ્થા—આમાં=સામાયિકસ્વરૂપ દીક્ષામાં, મરચાનઃ=અરતિ અને આનંદનો બાહ્ય અનિષ્ટ પદાર્થોમાં અરતિ અને ઈષ્ટ પદાર્થોમાં આનંદનો, કાવન વાશન ક્યારેય અવકાશ નથી. માનુનત્યપ્રે=આકાશ સૂર્યવાળું થયે છતે તમસ્તારવત્વિપ:=અંધકાર અને તારાની કાંતિનો પ્રચાર =પ્રચાર નથી. ૨૪ શ્લોકાર્ચ - આમાં=સામાયિક સ્વરૂપ દીક્ષામાં, અરતિ અને આનંદનો ક્યારેય અવકાશ નથી. આકાશ સૂર્યવાળું થયે છતે અંધકાર અને તારાની કાંતિનો પ્રચાર નથી. ર૪ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122