Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 56
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૯ ૩૩ શ્લોકાર્ચ - સૂક્ષ્મ અને વિરલ અતિચારો વચનના ઉદયમાં હોય છે. વળી તેનાથી પૂર્વમાં વચનક્ષમાથી પૂર્વની ત્રણ ક્ષમામાં આ અતિચારો સ્કૂલ અને ઘન હોય છે. II૯ll ટીકા : सूक्ष्माश्चेति-सूक्ष्माश्च लघवः, प्रायशः कादाचित्कत्वात्, विरलाश्चैव सन्तानाभावात्, अतिचारा अपराधाः वचनोदये भवन्ति । ततो-वचनोदयात्, पूर्वममी= अतिचाराः, पुनः स्थूलाश्च-बादराश्च, घनाश्च निरन्तराश्च, भवन्ति । तदुक्तं - “चरमाद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च ।। માત્ર ત્વની શુ: યૂનાગ્ય તથા ઘનશ્વેવ” II (ષોડ. ૨૦/૨૨) જાગો ટીકાર્ય : સૂત્રમાર્ચ ..... મવત્તિ ! વચનના ઉદયમાં વચનક્ષમામાં, સૂક્ષ્મ લઘુ અતિચારો હોય છે અપરાધો હોય છે. કેમ લઘુ અતિચારો હોય છે ? તેમાં હેતુ કહે છે – પ્રાય કરીને કાદાચિત્કપણું છે=પ્રાય ક્યારેક અતિચારો થાય છે, અને વિરલ અતિચારો છે. વિરલ અતિચારો કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – સંતાનનો અભાવ છે=અતિચારોના પ્રવાહનો અભાવ છે. વળી તે વચનના ઉદયથી પૂર્વમાં વચનક્ષમાથી પૂર્વતી ત્રણ ક્ષમામાં, આ અતિચારો પૂલ બાદર, ઘન નિરંતર થાય છે. તદુવમ્ - તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું છે, તે લો. ૧૦/૧૧માં કહેવાયું છે – “વ ..... ઘાવ” ! “ચરમ આધમાંચરમ એવી ધર્મક્ષમાથી પૂર્વની એવી વચનક્ષમામાં, અતિચારો પ્રાયઃ સૂક્ષ્મ અને અતિ વિરલ છે. વળી આદ્ય ત્રણમાંsઉપકાર ક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમામાં, આ અતિચાર, સ્થૂલ અને ઘન થાય છે.” II૯i Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122