Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 58
________________ ૩૫ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૧૦ હવે વચનક્ષમા સેવનારા સાધુ ક્રમે કરીને ધર્મક્ષમા પ્રાપ્ત કરે છે, તેમાં ધર્મક્ષમાથી શું પ્રાપ્ત થાય છે, તે બતાવે છે – શ્લોક : ततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ।।१०।। અન્વયાર્થ : તતો તેનાથી વચનના ઉદયથી વચનક્ષમાદિના પ્રાદુર્ભાવથી, સંવત્સરહૂર્વેસંવત્સર પછી નિરતિચારે ન ઘર્મક્ષાજ્યાદિના=નિરતિચાર એવા ધર્મક્ષમાદિ દ્વારા સર્વ સર્વ ક્ષમાદિ સર્વભાવો, સુવમેવોપનાવતે શુક્લ જ થાય છે નિર્મલ જ થાય છે. ૧૦ શ્લોકાર્ચ - તેનાથી વચનના ઉદયથીકવચનક્ષમાદિના પ્રાદુર્ભાવથી, સંવત્સર પછી, નિરતિચાર એવા ધર્મક્ષમાદિ દ્વારા, સર્વકક્ષાત્યાદિ સર્વ ભાવો, શુક્લ જ થાય છે નિર્મલ જ થાય છે. II૧oll ટીકા : तत इति-ततो-वचनोदयात्, किल निरतिचारेण धर्मक्षान्त्यादिना, आदिपदेन धर्ममार्दवशुद्धब्रह्मादिग्रहः, सर्व दशविधमपि क्षान्त्यादि, संवत्सरादूर्ध्वं क्रियामलत्यागाच्छुक्लमेवोपजायते ।।१०।। ટીકાર્ય : તો.... ૩૫ગાયતે પા તેનાથી વચનના ઉદયથી વચનક્ષમાદિના પાલનથી, સંવત્સર પછી ક્રિયામળનો ત્યાગ થવાને કારણે, નિરતિચાર એવા ઘર્મક્ષમાદિ દ્વારા, સર્વ-દશે પ્રકારના ક્ષાત્યાદિ, શુક્લ જ થાય છે. ૧૦૧ * ધfક્ષાત્ત્વહિના માં ‘ગરિ પદથી ધર્મમાર્દવ, શુદ્ધબ્રહ્મ આદિનું ગ્રહણ કરવું. કવિધ માં “પિ' થી એ કહેવું છે કે ક્ષમાદિ એક ધર્મ તો સંવત્સર પછી શુક્લ થાય છે, પરંતુ ક્ષમાદિ દશેય ધર્મ પણ સંવત્સર પછી શુક્લ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122