Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 60
________________ ૨૭ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનના સેવનથી બાર મહિના પછી સાધુને શુક્લપણું પ્રાપ્ત થાય છે. તે કથનને શાસ્ત્રવચનના બળથી સ્પષ્ટ કરે છે – શ્લોક : मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ।।११।। અન્વયાર્થ વેચૅ=અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધર્મો શુક્લ થાય છે એ રીતે, મારા પત્રમાસાદિ પર્યાયમાં મુખ્યપ્રવૃદ્ધિત: ગુણશ્રેણીની પ્રવૃદ્ધિ થવાને કારણે ચત્તરીનાં તેનોનૅરયાતિ =વ્યંતર આદિની તેજોલેશ્યાનો વ્યતિક્રમ પુજ્ય ઘટે છે. II૧૧. શ્લોકાર્ય : અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધમ શુક્લ થાય છે એ રીતે, માસાદિ પર્યાયમાં ગુણશ્રેણિની પ્રવૃદ્ધિ થવાને કારણે વ્યંતરાદિની તેજલેશ્યાનો વ્યતિક્રમ ઘટે છે. ll૧૧II ટીકા : मासादाविति-इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लापत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।११।। ટીકાર્ય : રૂલ્ય ૨ . પ્રવૃદ્ધિતા છે અને આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, સંવત્સર પછી સર્વ શુક્લત્વની પ્રાપ્તિ હોતે છતે, ગુણશ્રેણિની વૃદ્ધિને કારણે, પ્રજ્ઞપ્તિમાં કહેલ=ભગવતીમાં કહેલ, માસાદિના પર્યાયમાં વ્યત્તરાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122