________________
દીક્ષાાત્રિશિકા/શ્લોક-૨ અન્વયાર્થ :
જે કારણથી, રૂદ અહીં=સંસારમાં, : રક્ષાઋચક્ષવાળો એક અન્ય અન્ય તવનુવૃત્તિમા–તેની અનુવૃત્તિવાળો =હોય, માવા=બન્ને પણ ત્તવૃંગતવ્ય એવા પ્રાણં ગામને પુરા =એકી સાથે પ્રસ્તુતો પ્રાપ્ત કરે છે, તે કારણથી જ્ઞાનીની નિશ્રાવાળાને દીક્ષા છે, એમ પૂર્વગાથા સાથે
તો સંબંધ છે. રા શ્લોકાર્ધ :
જે કારણથી અહીં=સંસારમાં ચક્ષવાળો એવો એક પુરુષ હોય, અન્ય તેની અનુવૃત્તિવાળો હોય, બન્ને પણ ગત્તવ્ય જવા યોગ્ય, એવા ગામને એકી સાથે પ્રાપ્ત કરે છે, તે કારણથી જ્ઞાનીની નિશ્રાવાળાને પણ દીક્ષા છે, એમ પૂર્વગાથા સાથે ‘ય’ નો સંબંધ છે. રા.
૩માપ માં ‘' થી એ કહેવું છે કે ચક્ષુવાળો તો ગન્તવ્ય નગરને પ્રાપ્ત કરે છે, પરંતુ ચક્ષુવાળો અને તેની અનુવૃત્તિવાળો બન્ને પણ ગન્તવ્ય એવા ગામને એકીસાથે પ્રાપ્ત કરે છે. ટીકા :
ત્તિ-સ્પષ્ટ: મારા આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. તેથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. રા. ભાવાર્થ :
જેમ કોઈ નિયત નગરમાં જવું હોય અને જે પુરુષ ચક્ષુવાળો હોય તે પુરુષ ચક્ષુથી તે નગરના માર્ગને યથાર્થ જાણીને તે માર્ગ પર ગમન કરીને નિયત નગરે પહોંચી શકે છે; વળી અન્ય કોઈ પુરુષ ચક્ષુવાળો નથી, તોપણ ચક્ષુવાળા પુરુષનું અનુસરણ કરે છે, તો તે બન્ને અવશ્ય એકસાથે ઇષ્ટ એવા તે નગરને પ્રાપ્ત કરે છે.
તેમ સંસારથી પાર થવાનો માર્ગ સર્વજ્ઞ ભગવાન સાક્ષાત્ જુએ છે, જાણે છે, અને પોતાના જ્ઞાનમાં દેખાયેલો માર્ગ શબ્દો દ્વારા બતાવે છે. તે માર્ગને વિપુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org