________________
દીક્ષાદ્વાાિંશિકા/બ્લોક-૧ રીક્ષા દિ દીક્ષા કહેવાય છે તે દીક્ષા સાનિનો જ્ઞાનીને નિયોનઃનિયમથી છે અથવા અથવા જ્ઞાનનિશ્રાવત: જ્ઞાનીની નિશ્રાવાળાને છે અર્થાત્ ગુરુપરતંત્રને છે. ૧] શ્લોકાર્ચ -
શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી દીક્ષા કહેવાય છે. તે દીક્ષા જ્ઞાનીને નિયમથી છે અથવા જ્ઞાનીની નિશ્રાવાળાને છે–ગુરુપરતંત્રને છે. IIII. ટીકા :दीक्षा हीति-दीक्षा हि श्रेयसो दानात् तथाऽशिवक्षपणात् निरुच्यते, तदाह - “શ્રેયોવાનાશવક્ષપUTબ્ધ સતાં મને રીક્ષા(પોડ-૨૨/૨) તિ
सा निरुक्तार्थशालिनी दीक्षा नियोगेन=नियमेन, ज्ञानिनो भवति, अथवा ज्ञानिनिश्रावतो गुरुपरतन्त्रस्य ।।१।। ટીકાર્ય :
રીક્ષા દિ..... નિરુતે, શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી દીક્ષા કહેવાય છે. તવાદ - તેને દીક્ષા શબ્દની વ્યુત્પતિને ષો. ૧૨-રથી કહે છે.
શ્રેયવાનામ્ .. રીક્ષા” | “અહીં=સંસારમાં, શ્રેયના દાનથી અને અશિવના ક્ષપણથી સંતોને દીક્ષા માન્ય છે.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. સી ... ગુરુપરતા નિરુક્ત અર્થશાલી એવી તે=વ્યુત્પત્તિ અર્થવાળી એવી દીક્ષા, નિયોગથી=નિયમથી, જ્ઞાનીને હોય છે, અથવા જ્ઞાનીની વિશ્રાવાળા=ગુરુપરતંત્ર સાધુને હોય છે. ૧n ભાવાર્થ :“દીક્ષા' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ – દીક્ષાનું સ્વરૂપ -
દીક્ષા એ મોહના ઉમૂલનને અનુકૂળ કાયિક-વાચિક-માનસિક ક્રિયા છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org