Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ગુરૂના શિષ્ય થવું કબુલ કર્યું. સર્વદેવ નિવૃત્ત ચિતે મૃત્યુ પામ્યા બાદ શેભન ગુરૂમહારાજ પાસે ગયા, ચારિત્ર લીધું અને ઘણે અભ્યાસ કરી વિદ્વાન થયા. ધનપાલ લઘુ બંધુના જવાથી મુનિને દ્વેષી બની ગયે. તે વિદ્યાભ્યાસ કરી માટે પંડિત થયે અને ધારા નગરીમાં ભેજ રાજા ને માનનીય પંડિત થઈ પડ્યું. તેણે મુનિ ઉપરના ષથી આખા માળવા દેશમાં મુનિવિહાર બંધ કરાવ્યું. આ પ્રમાણે બાર વર્ષ વ્યતીત થતાં ધારાનગરીના સંઘના આગ્રહથી આચાર્યે શોભન મુનિને જ તેના બંધુને પ્રતિબંધ કરવા મેકલ્યા. ધારામાં પેસતાંજ ધનપાળ સામે મળે. સામાન્ય વચનેક્તિમાંજ ધનપાળ છક થઈ ગયો. શેભન મુનિ ધનપાળના મુકામમાંજ ઉતર્યા, ગોચરી અવસરે સાથેના મુનિએ દિનદ્રયાતીત દધિન વહેરતાં શું આમાં જીવડા પડયા છે? એમ ધનપાળે કહ્યું. એટલે શુંભનમુનિએ પ્રાગ વડે તેમાં ત્રસ જીવે બતાવી આપ્યા, તે જોઈને જેન ધર્મના તત્વજ્ઞાન તરફ તેની રૂચી થઈ. શોભનમુનિએ તેને જૈન ધર્મના તત્વોનું જ્ઞાન આપ્યું અને જૈન ધર્મ પમાડી, નિશ્ચળ શ્રાવક બનાવી ત્યાંથી વિહાર કર્યો. ધનપાળ નિરતિચાર આવકપણું પાળવા લાગ્યા. અન્યદા રાજાની સાથે શિકાર પ્રસંગે જવાની જરૂર પડતાં, ત્યાંથી પાછા વળતાં યજ્ઞ મંડપ પાસે થઈને નીકળતાં, નવા તળાવની અંદર ભરાયેલ પાણી જેવા જતાં, સરસ્વતી કંઠાભરણ પ્રસાદે રાજ કયે દ્વારે નીકળશે એ પ્રશ્નને ઉત્તર આપતાં, શ્રી રામેશ્વર પ્રશસ્તિમહેને ત્રુટક અર્ધ શ્લોક પિતે કહ્યા પ્રમાણે છે એવી ખાત્રી કરી ૧ બે દિવસ વિતેલું દહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64