Book Title: Dhanpal Panchashika Author(s): Karpurvijay Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ લાગ્યા. ક ગૃહસ્થે કરેલી સ્તુતિ છતાં તેની અંદરના અર્થગૌરવને લઇને મહાન્ પુરૂષ પણ તેને કેવુ મહત્વ આપે છે તે અહીં ધ્યાનમાં લેવાનુ` છે. હવે એ મહાપુરૂષ ધનપાળ કયારે થયા ? કેવી રીતે જૈન ધર્મ પામ્યા ? જૈન ધર્માંમાં કેવી દૃઢતા બતાવી ? ઈત્યાદ્વિ જાણવાની સહેજે સવ' વાંચકે ને અભિલાષા થશે. અમે અહીં તેનું ટુક વૃત્તાંત આપીએ છીએ, પરંતુ વિશેષ જાણવાની ઇચ્છાવાળા માટે સંસ્કૃત વાંચવુ... હાય તા શ્રી તિલકમ’જરીં ગ્રંથની પ્રસ્તાવનામાં વાંચવું અને ગુજરાતી વાંચવા ઇચ્છનારે અમારા છપાવેલા શ્રી ઉપદેશ પ્રાસાદ્યના ભાગ ૧ લામાં ૨૩ મું વ્યાખ્યાન વાંચવું, અથવા શ્રી જૈન ધર્મ પ્રકાશના પુસ્તક ૨૦ મામાં એની કથા આપવામાં આવેલ છે ત્યાંથી વાંચવું, વિશાળા નગરીમાં સર્વદેવર નામે એક જૈન બ્રાહ્મણ વસતા હતા. તેને ધનપાળ ને રોાલન નામે બે પુત્ર હતા. તેની દરિદ્રાવસ્થા આવતાં તેણે એકદા પેાતાને ત્યાં પધારેલા શ્રીવધ માનસરની અનેક પ્રકારે ભકિત કરીને પેાતાના પૂજે દાટેલુ દ્રવ્ય જે કે પોતાને શોધતાં હાથ આવતુ’ નહાતુ તેનુ' સ્થાન ખતાવવા ત્રન ંતિ કરી. ગુરૂએ અ વિભાગ આપવાની ખુલત કરાવીને દ્રવ્ય ખતાવ્યું. સદેવે તે દ્રવ્યના અર્ધ ભાગ લેવાનુ ગુરૂને કહેતાં ગુરૂએ એ પુત્રમાંથી એકની માગણી કરી. સર્વદેવ માન રહ્યા એટલે ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો. અ'ત અવસ્થાએ સર્વ દેવે ઋષિઋણુ આપવા તીવ્ર ઈચ્છા ખતાવી તે વખતે શાલને પિતાની પ્રતિજ્ઞાના નિર્વાહુ કરવા માટે પોતે તે ૧ ધારા. ૨ લક્ષ્મીધર ૩ શ્રી જિનેશ્વરસૂરિ. આ પ્રમાણે નામાંતર ઊપદેશ પ્રાસાદમાં છે. અન્યત્ર સુસ્થિતાચાર્ય પણ લખેલ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64