________________
/ ર૬
3. સાલ ૨૦૩૪માં અમદાવાદ પાલડી વિસ્તારમાં એક નાનું ધર્મ આરાધના માટેનું
સ્થાન કરવાનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલ છે.
સમ્યગ્રજ્ઞાનની ભક્તિમાં પરમપૂજ્ય મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી મહારાજે સંગ્રહિત કરેલ “પદાર્થપ્રકાશભાગ ૧ લે જેમાં જીવવિચાર-નવત-વના
પદાર્થોને સુ દર રીતે સંગ્રહ છે. તેનાં પ્રકાશનનો લાભ પણ અમને મળેલ જ છે. તથા પ્રસ્તુત ‘બહત્ય ક્ષેત્ર માસ” ગ્રંથના પ્રકાશનનો લાભ પણ પૂજ્ય મહારાજશ્રીએ અમને આપેલ છે.
હકીકતમાં પૂજ્યશ્રી આ ગ્રંથનું વિવેચન કરી રહેલ ત્યારે અમારા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી તારાચંદભાઈ પૂજ્યશ્રીને વંદના ખંભાત ગયેલ. પૂજ્યશ્રીએ આ કાર્ય અંગેનો એક સાઈકોલેસ્ટાઈલ પત્ર આપ્યું અને તે અંગે શક્ય ઉદ્યમ કરવા ભલામણ કરેલ. આથી ઉત્સાહિત થઈ શ્રી તારાચંદભાઈએ પૂજ્યશ્રીને આના પ્રકાશન અંગેની સંપૂર્ણ જવાબદારી અમારા ટ્રસ્ટને સોપી દેવા જણાવ્યું. પૂજ્યશ્રીએ પણ આમાં અનુમતિ આપી. જેથી જૈન ભૂગોળના આ આકર ગ્રંથના પ્રકાશનની જવાબદારી અમે સ્વીકારી. પ્રસ્તુત ગ્રંથ જૈન ભૂગોળના વિસ્તૃત જ્ઞાનના ખજાના રૂપ છે.
આવા ઉત્તમ મહાગ્રંથનું સરળ-સુવાચ્ય વિશદ વિવેચન તૈયાર કરી પ્રેસ કેપીથી માંડી સંપાદન વગેરેનું બધું જ કાર્ય પૂજય પંન્યાસજી મહ ર જે જાતે જ સંભાળેલ છે. પ્રફ વગેરે પણ જતે જ તપાસેલ છે. છતાં મુદ્રગુઅ દિથી રહી ગયેલ ક્ષતિ સુધારી લેવા વિનંતી છે. પૂજ્યશ્રીની આ શ્રતભક્તિની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
પ્રાન્ત આ ગ્રંથમાં વિવિધ ટ્રસ્ટના જે જે ટ્રસ્ટીઓએ જ્ઞાનખ તાની રકમ આપેલ છે, તથા તે સિવાયના વ્યક્તિગત પણ જેમણે જે જે રીતે દાનાદિ આપેલ છે તથા મયૂર પ્રિન્ટર્સના સંચાલકોએ સુઘડ અને સુંદર રીતે ઝડપી આ ગ્રંથ તૈયાર કરેલ છે ટાઈટલ તથા દ્વિરંગી ફેટા છે પી આપનાર દીપક પ્રિન્ટરીના કાર્યવાહક તથા જૈન ચિત્રકાર શ્રી દલસુખભાઈ તથા ભાકરભાઈ, જયેશભાઈ આદિએ સુંદર ચિત્રો વગેરે તયાર કરી આપેલ છે. સન પ્રોસેસ સ્ટડીવાળાએ સમયસર લેકે તયાર કરી આપેલ છે. ઉપરાંત
( 380 00 06/
/
NAY
૨
.
*99*
4,391
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org