Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ - 0 s = - y ટ - V - - - * - ક્ષમાનું ખીલ્યું કમળ * - પર. ભક્તિ અને ભૂખમરો ૫૩. વારસ માટે આરસ ૫૪. આત્મસમર્પણની કલા પપ. ન જીવો, ન મરો ૫૬. ગૃહત્યાગ અને રાજત્યાગ પ૭, તારા હાથે રાજતિલક ૫૮. ભક્ષક બન્યો રક્ષક ૫૯. ઘોર સંહારને બદલે પુણ્યવંતા સર્જન ૬૦. શૂળીને સ્થાને સિંહાસન ૬૧. અહિંસાની સર્વપ્રથમ ધોષણા ૬૨. પહેલી પૂજાનો લાભ ૯૩. બધો પ્રભાવ દેવ, ગુરુ, ધર્મનો ૯૪. જંગે મેદાનનો જાદુગર કપ. પૂર્ણ અહિંસાનું પાલન ૬૬. ઉદાશાનું ઘી ૬૭. ઔષધી નિર્માણનું ગુપ્ત રહસ્ય ૬૮. દાન ચડે કે ત્યાગ - - * - R is દૂis « - = = = S - ક્ષમાં ધર્મનું સ્મરણ થતાં જ કુરગડુ મુનિનું નામ તરત જ સ્મરણપટ પર આવશે. કૂર એટલે ભાત અને ગડૂઆ એટલે એક જાતનું પાત્ર. મુનિશ્રી કુરગડુ સવારે પાત્ર ભરીને ભાત લાવીને વાપરે, ત્યારે જ એમને થોડીઘણી સ્વસ્થતા આવતી હતી. રોજ પાત્ર ભરીને ભાત વાપરતા હોવાથી બીજા સાધુઓ એમની મજાક કરતા હતા. કૂરગડુ મુનિથી ભૂખ્યા રહેવાય નહીં. રોજ થોડો આહાર તો જોઈએ જ, તેથી થાય શું ? કેટલાક તપસ્વી સાધુમહારાજો કુરગડુ મુનિના આ આહારને જોઈને એને ‘નિત્ય ખાઉં' કહેતા. તેમાં પણ એમના જ ગચ્છમાં બીજા ચાર સાધુઓ તો મહાતપસ્વી હતા. એક સાધુ માસક્ષમણ (એક મહિનાના સતત ઉપવાસ) કરતા હતા. બીજા સાધુ બે મહિનાના, ત્રીજા સાધુ ત્રણ મહિનાના અને ચોથા સાધુ ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. આવા ઉપવાસી સાધુઓ મુનિ કૂરગડુની મશ્કરી કરતા, તે દુર્વર્તનને ભૂલીને મુનિ કુરગડુએ એમની સાધુસેવા ચાલુ રાખી. તેઓ અન્ય સાધુઓની તપશ્ચર્યાનો દ્વેષ પણ કરતા કે નહીં, બલકે એમની તપશ્ચર્યાની અહર્નિશ અનુમોદના કરતા હતા. પોતાની મર્યાદાથી વાકેફ હોવાને લીધે તપસ્વી સાધુઓની ખડે પગે વૈયાવચ્ચ કરતા હતા. મુનિઓએ કરેલી નિંદાને ૧ 0િ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82