________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
વિ. સં. ૧૯૬૨ માં માળવા દેશની ઉયનિ નગરીમાં તપાગચ્છીય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયજીના શિષ્ય ૫. શ્રી પ્રેમવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં તેમના ગુરૂના શિષ્યમંધુ ૫. શ્રી રત્નહર્ષની સાનધ્યથી આત્મશિક્ષાભાવના નામના ગ્રંથ ૧૮૦ ગાથા-દુહામાં રચ્યા છે. તેની એક જૂની પ્રતિ પેથાપુરમાં પ્રવર્તક શ્રી ઋદ્ધિસાગરજી પાસેથી મળી આવી તેના આધારે આ ગ્રંથના દુહા છપાવ્યા છે, શેાધ કરતાં શ્રીજી પ્રતિ ન મળવાથી તેજ પ્રતિ ઉપરથી દુહા લખી તેનુ વિવેચન કરી તેનું નામ આમંશિક્ષામાયનપ્રાશ, રાખવામાં આવ્યું છે. આ દુહા પ્રથમ અવ્યવસ્થિત દશામાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક માંડલ તરફથી છપાયેલા પણ તેમાં અન્યકૃત દુહા સેળભેળ થયેલા હાવાથી હાલ આ પ્રતિ ઉપરથી તે દુહા જુદા પાડી તે ઉપર વિવેચન કરવામાં આવ્યું છે. જે પૃષ્ઠ ૧થી ૭૫ સુધીમાં છપાયા છે અને તે પછી બાકીના પ્રસ્તાવિક દુહા કે જે અર્વાચીન પંડિત મુનિયા કૃત છે તે; દાખલ કરી તેના પર વિવેચન કરવામાં આવ્યું છે અને તેનુ નામ પ્રસ્તાષિ, ગ્રામજોધપુરા રાખવામાં આવ્યું છે.
પેથાપુરમાં વિ. સંવત્ ૧૯૮૦ના ચામાસામાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી. આત્મદર્શન, આત્મસમાધિ શતક, અધ્યાત્મગીતા, પરમાત્મ દર્શીન, આત્મસ્વરૂપ-જીવકપ્રાધ-વિગેરે ગ્રંથા લખવામાં તેમજ અન્ય ગ્રંથાનાં પ્રુફેા જોવામાં તથા જ્ઞાનચર્ચા-વ્યાખ્યાન-ધ્યાન વિગેરેમાં ઘણા વખત જતા હાવાથી આ ગ્રંથનું વિવેચન અતિ સક્ષેપથી કર્યું છે. પેથાપુરમાં ધાર્મિક પુસ્તક લેખન તથા શાન પ્રવૃત્તિ તથા ધ્યાન સમાધિમાં ઘણા વખત વીતાડવામાં આવ્યેા હતેા. અન્ય સ્થળા કરતાં પેથાપુરના ચામાસામાં સત્તર-અઢાર ગ્રંથાનાં મુક્ સુધારવાની વિગેરે ઘણી ધાર્મિક પ્રવૃતિ સેવવામાં આવી હતી. શરીરની માંદગીના લીધે બાકીનાં કાર્યો અતિ ત્વરાથી કરવામાં પુરૂષા સેબ્યા હતા.
પેથાપુરમાં સાખરમતી નદીના આંઘાં (કાતરા) હાવાને લીધે ત્યાં ધ્યાન-સમાધિ કરવાની અનુકુળતા ઉત્તમ પ્રકારની હતી. રૂદન ચાતા -ગુરૂભેટ આદિ સ્થાનામાં ધ્યાન ધરવાથી ઘણા આત્માનંદ પ્રગટતા હતા. તેમજ આત્મસમાધિમાં સ્થિરતા રહેતી હતી. વળી વ્યાખ્યાન સિવાયના વખતમાં શ્રાવકાના અલ્પ પરિચય રહેતા હતા, અને રાત્રીના વખતમાં તે ખાસ કારણ વિના તેવા પરિચય સેવાતા ન હા
For Private And Personal Use Only