Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 155ELFELLESSKEL2 નિવેદન. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડલ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ગ્રંથાંક ૮૯ તરીકે આ ગ્રંથ છપાવી બહાર પાડવામાં આવે છે. આ ગ્રંથના મૂળ દુહા શ્રી વિમળહર્ષસૂરિના શિષ્ય પં. શ્રી પ્રેમવિજયજીએ સં. ૧૯૬૨ માં ઉજ્જયિની નગરીમાં બનાવેલા છે જે આત્મજ્ઞાન તેમજ વૈરાગ્યથી ભરપૂર છે. તેના પર વિવેચન, અધ્યાત્મજ્ઞાનરસિક તત્ત્વજ્ઞાની આચાર્ય મહારાજશ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે ઘણું ઉત્તમ રીતે કરેલું છે. એ રીતે આ ગ્રંથ ભવ્ય જીવને અંતરાત્મદષ્ટિ કરવાને એક ઉત્તમ સાધનરૂપ છે. આશા છે તેને વાચકો તરફથી બહેળા પ્રમાણમાં લાભ લેવાશે કે જેથી લેખક તથા પ્રકાશનો શ્રમ સફળ થાય. આ ગ્રંથ છપાવવામાં પેથાપુર નિવાસી શેઠ સાકરચંદ હકમચંદ આકેલાવાળાએ રૂા. ૨૦૦) મદદ તરીકે આખ્યા છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે. મુ. પાદરા | મહાસુદ ૧૧ છે | અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ૧૯૮૧ | હું. વકલિ. મોહનલાલ હામચંદ. SZEXKLSZTYKKKKKEET For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 124