Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સૂત્ર ૪૪૮
૧૩૧
वृत्ति-अत्र चतुर्थ्या आदेश नोक्तः स संस्कृतवदेव सिद्धः। उक्तमपि क्वचित्
संस्कृतवदेव भवति । यथा प्राकृते 'उरस्'-शब्दस्य-सप्तम्येक वचनान्तस्य 'उरे', 'उरम्मि' इति प्रयोगौ भवतस्तथा क्वचिद् 'उरसि' इत्यपि भवति । પર્વ પર', “ણિ ', ‘સિ;િ ‘ક’, ‘સર’, ‘ણિ . सिद्ध प्रहणम् मङ्गलार्थम् । ततो ह्यायुष्मच्छोतृकताभ्युदयश्चति ॥
આમાં, ચતુથીનો આદેશ નથી કહ્યો તે સંસ્કૃત પ્રમાણે સિદ્ધ છે. (વળી) કહેલું હોય તે પણ કેઈક વાર સંસ્કૃત પ્રમાણે જ થાય છે. જેમ કે પ્રાકૃતમાં રજુ શબ્દના, સપ્તમી એકવચનને (પ્રત્યય) અંતે લાગતાં રે, સfજ એવા પ્રયોગ થાય છે. તેમ કોઈક વાર ફરિ એમ પણ થાય છે. એ જ પ્રમાણે શિરે, લિમ, લિણિ સારે, સામ, સહિ.
સૂત્રમાં સિદ્ધ છે તે મંગલ માટે. તેથી શ્રેતાને આયુષ્મત્તા અને અયુદય (પ્રાપ્ત થાય છે).
इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्वोपज्ञशब्दानु. शासनवृत्तावष्टमस्याध्वायस्य चतुर्थः पादः समाप्तः ।
આમ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત “સિદ્ધહેમચંદ્રનામક વ્યાકરણની સ્વરચિત વૃત્તિના આઠમા અધ્યાયનો ચેાથે પાદ સમાપ્ત થયા
समाप्ता चेयं सिद्धहेमशब्दानुशासनवृत्तिः प्रकाशिका नामेति । સિદ્ધહેમ વ્યાકરણની આ પ્રકાશિકા નામક વૃત્તિ પણ સમાપ્ત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org