Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ
૧૮૭ ૪. જ્ઞાત સાહિત્યપ્રકારો ટિપણ”માં ઉદાહરણોના છંદ વિશે માહિતી આપી છે. તે ઉપરથી જે સાહિત્યપ્રકારના સંકેત મળે છે તે વિશે થોડીક અટકળ કરી શકાય. ૧. ડાબંધ : ગોવિંદકવિ વાળું ઉદાહરણ (૪૨૨.૬) અને સૂ. ૪૪૬ નીચેનું
ઉદાહરણ રહ્યાબંધનાં સૂચક છે. ૨. સધિબંધ: ચતુમુખના અપભ્રંશ રામાયણમાંથી લીધેલું ઉદાહરણ (૩૩૧)
સ ધિબંધનું સૂચક છે. ૩. રાસાબંધ : ૩૭.૨ અને ૩૫૦.૧ એ ઉદાહરણ રાસાબંધનાં સૂચક છે. ૪. દોહાબંધ: (૧) લા–મારુ' પ્રકારના દુહા (૩૩૦.૧, ૨, ૪૨૫.૧).
(૨) અન્ય પ્રેમકથાઓના દુહા (મુંજકત : ૩૫૦.૨, ૩૯૫.૨, ૪૧૪,૩, ૪૩૧,૧. મુંજવિશે : ૪૩૯.૩, ૪). (૩) વીરસના દુહા. (૪) જૈન અગમનિગમ પરંપરાના દુહા. (૪ર૭.૧). (૫) આણંદ-કરમાણુંદના દુહા જેવા લકિક દુહા (૪૦૧.૩).
(૬) સુભાષિતઃ શૃંગારિક, વીરરસનાં, ઔપદેશિક, અતિ (૩૬,૩૮૭.૨) ૫. ગીત : ધવલગીત (૩૪૦.૨. ૨૧ ૧).
૫. પુરગામીના વ્યાકરસૂત્રો નમિસાધુએ કિટના કાવ્યાલંકાર' ઉપરની પિતાની વૃત્તિ (ઈ.સ. ૧૦૬૮)માં અપભ્રંશનાં બે–ચાર લક્ષણ, સંભવતઃ કોઈ પુરોગામી અપભ્રંશ વ્યાકરણને આધાર (જેનો હેમચંદ્ર પણ ઉપયોગ કર્યો હોય ? શબ્દાનુશાસનને સમય ૧૦૯૪-૯૫) નેધ્યાં છે :
१. न लोपोऽपभ्रंशेऽधोरेफस्य ।
ઉદાહરણ : ભ્રષદ (સર. હે. ૧૯૮ : ત્રાડો જુઠ્ઠ) २. अभूतोऽपि क्वाप्यधोरेफः क्रियते ।
ઉદાહરણ : ત્રાગાસ્ટર (સર. હે. ૩૯૯ : શમૂતોડ જવ7) ૩. તથોત્તા (2) વા મવતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org