Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ
૧૮૫
૨. ભ્રમરન્યોક્તિ
૩૮૭ (૨). હેમચંદ્રનું આ ઉદાહરણ-પદ્ય છંદ લેખે દુહો છે. પણ એક પ્રાચીન સુભાષિત-સંગ્રહમાં તે થોડાક પાઠફેરે કુંડળિયા છદમાં રચાયેલા સુભાષિતના પહેલા ઘટક તરીકે મળે છે. કુંડળિયા છંદ દેહા + વસ્તુવદનક (= ળા)નો બનેલ છે. તેમાં દેહાનું છેલા ચરણનું વદનકના આરંભે પુનરાવર્તન થાય છે. એ પદ્ય નીચે પ્રમાણે છે :
ભમરા કયાં નિબડઇ, દીહા કે-વિ વિલ બુ ઘણ-તરુવરુ છાયા-બહલુ. ફુલઈ જાવ કર્યાખું . ફુલઈ જાવ કર્યાબુ સુરહિપાલ–સેવંતિઈ અવરે પડખહિ દિવસ પાંચ ચંપમાલત્તિઈ ભમરુ કિ કડુયઈ રઈ કઈ પણ દઇવ સહાઈ
જન્મ મરણ વિદેસ-ગમણું કિં કસુ વિહાવઈ. (“પ્રાચીન ગુજરાતી દુહા”, ભે, જ. સંડેસરા, ઊર્મનવરચના, ૧૯૭૮, પૃ, ૨૮૬ અને પછીનાં; પદ્ય ક્રમાંક ૧૬).
૩. દ્વિભંગીનાં ભાગરૂપ ઉદાહરણ
અટકળે પંદરમી શતાબ્દીની મનાતી. બીકાનેરના બઠા ભંડારની એક સુભાષિત-સંગ્રહની પોથીમાંથી કેટલાક અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી સુભાષિતો ભોગીલાલ સાંડેસરાએ ‘ઉમિ નવરચના'ના ૫૮૩–૫૮૪મા અંકમાં (ઓકટો.-નવે., ૧૯૭૮, પા. ૨૮૫ ૨૯૦) પ્રકાશિત કરેલ છે. તેમાં પાંચ સુભાષિતો એવાં છે જે કાં તો પરસ્પર સાથે સંકળાયેલાં–જેડકાં રૂપે છે, અથવા તે એ ઘટકના બનેલ છે. એ અહી ઉધૂત કરેલ છે. તેમાંથી ચારનો છંદ દેહે કે સેરઠે છે. પાંચમો જે બે બે ઘટકને બનેલું છે તેને જીદ પ્રાકૃત પંગલમાં જેને કુડલિયા તરીકે ઓળખાવે છે તે છે–એટલે કે દેહાવસ્તુવદનક (=રોળા). પહેલાં ચાર જઠકોને પ્રશ્નોત્તર રૂપે કે ઉક્તિપ્રવુક્તિ રૂપ ધટાવી શકાય તેમ છે. પાંચમામાં દેહામાં નિબદ્ધ અર્થનું રોળામાં વિસ્તરણ થયેલું છે અને ઉલ્લાસની પ્રયુક્તિ (દેહાના ચેથા ચરણનું રોળાના પહેલા ચરણને આરંભે પુનરાવર્તન) યોજી હેવાથી તે પણ ઉપર્યુક્ત ચારની હારમાં બેસે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org