Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ ૧૭૪ અપભ્રંશ વ્યાકરણ જ્યાં વટકલનાં વસ્ત્ર, વિસ્તીર્ણ શિલાતલની પથારી ને ફળોનું ભોજન (સુલભ) છે, તે અરય કેમ રમણીય ન માનવું) ?' ૩૪૩/૨ સાથે સરખાવો : जेण विणा ण जिविज्जइ अणुणिज्जइ सो कआवराहो वि। पत्ते वि णअरदाहे भण करस ण वल्लहो अग्गी ॥ (સપ્તશતક, ૨/૬૩) જેના વિના જીવી ન શકાય, તેને અપરાધ કર્યો હોય તો યે મનાવ પડે. નગર સળગતું હોય ત્યારે પણ અગ્નિ કેને વહાલે ન હોય ? “વજલગમાં (પપ૭) મળતી આ જ ગાથામાં વસ્ટિકaછું “(શરીર) ન વળે- ન સારું થાય એવું પાઠાંતર છે. પ્રાકૃતપંગલમાં (માત્રાવૃત્ત ૫૫) પણ આ ગાથા મળે છે. ૩૫૦/ર સાથે સરખાવો : स्वकीयमुदरं मित्त्वा निर्गतौ च पायोधरौ । परकोयशरीरस्य भेदने का कृपालुता ॥ (સુભાષિત રત્નભાંડાગાર, પૃ. ૨૫૬, શ્લેક ૨૬૪) સ્તને પિતીકું ઉદર ભેદીને નીકળ્યા છે, (તો) પારકું શરીર ભેદવામાં (એ) શું દયાળુ થવાના હતા !' ૩૫૧૧ સાથે સરખાવો ? अन्ना पई नियच्छइ जह पिढिरणमुहे न देसि तुमं । मा सहियणस्स पुरओ ओगुलिं नाह काहिसिमो ॥ (પઉમચયિ, પ૬/૧૫) બીજી પતિને એમ દબાણ કરે છે કે તમે સંગ્રામને મોખરે પીઠ ન ફેરવશે. નાથ, રખે આપણે સખીઓની આગળ હલકા પડીએ.” ૩પ૨ “શૃંગારપ્રકાશ', પૃ. ૧૨૨૨ ઉપર આ દેહો મળે છે. ઉપરાંત સરખા : पासासंकी काओ णेच्छदि दिण्णं पि पहिअ-घरणीए । ओणंत-करअलोगलिअ-वलअ-मज्झ-ट्टि पिंडं ।। | (સપ્તશતક, ૩/૫) નમતી હથેળીને કારણે સરી ગયેલા બયાની વચ્ચે રહેલે પિઠ પથિકગૃહિણીએ આપ્યાં છતાં, પાશની આશંકાથી, કાગ (ખાવા) ઇરછત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278