Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 244
________________ પરિશિષ્ટ ૧૮૧ “ક્યાં સય ઊગે છે અને ક્યાં પંકજવને ખીલે છે ! સજજનો દૂર રહેલા હોય તે પણ તેમને નેહ જ્યાં હોય ત્યાંથી) ચલિત થતો નથી.” ૪૨૨/૧૧ સાથે સરખાવો : नयरं न होइ अट्टाल एहि पायार-तुंग-सिहरेहिं । गामो वि होइ नयर जत्थ छइल्लो जणो वसइ ॥ (વજાલશ્ક, ર૭૦) અટ્ટાલથી અને ઊંચા શિખરવાળા પ્રાકારોથી નગર નથી બની જતું. જ્યાં વિદગ્ધ માણસ વસે છે, (તે) ગામ પણ નગર બની જાય છે.” ૪૨૨/૧૮ સાથે સરખાવો : जत्तो विलोल-पम्हल-धवलाइ चलंति नवर नयणाई । आयण्ण-पूरिय-सरों तत्तो च्चिय धावइ अणंगो । (વજાલગ્ન, ૨૯૪) જે તરફ ચંચળ પાંપણવાળાં શ્વેત નયને વળે છે, તે તરફ જ કર્યું સુધી ખેંચેલા શરવાળો અનંગ દોડે છે.” जत्तो पेसेइ दिठि सरस-कुवलआपीड-रूअं सरूआ मुद्धा इद्धं सलीलं सवण-विलसिर दंत-कंती-सणाई । तत्तो कोअंड-मुट्ठि-णिहिअ-सरवरो गाढमाबद्ध-लक्खो दूर आणाविहेओ पसरइ मअणो पुत्वमारूढ-वक्खो । (સ્વયંભૂ છંદ, ૧/૧૧૯). ૪ર૬/૧ સાથે સરખાવો : सो णाम-सुमरिज्जइ पन्भसिओ जो खणं पि हिअआहि । संभरिअन्वं च कअंगअं च षेम्म णिरालंबं ॥ (સપ્તશતક, ૧/૯૫) सो णामं सुमरिज्जति जो पम्हुसांत खणं वि हियआतो । संभरियाणं य कतं गयं च तव्वेलयं पेम्मं ॥ જુગાઈજિર્ણિચરિય, પૃ. ૫૩) સંભારવાનું છે તે હેય જે હૃદયમાંથી (એક) ક્ષણ પણ ખસે. જે પ્રેમ સંભારવા જે કર્યો, તે નિરાધાર હોઈ ગયો (જ જાણવો).” ૪૨૭/૧ = “પરમાત્મપ્રકાશ” ૨૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278