SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૪૮ ૧૩૧ वृत्ति-अत्र चतुर्थ्या आदेश नोक्तः स संस्कृतवदेव सिद्धः। उक्तमपि क्वचित् संस्कृतवदेव भवति । यथा प्राकृते 'उरस्'-शब्दस्य-सप्तम्येक वचनान्तस्य 'उरे', 'उरम्मि' इति प्रयोगौ भवतस्तथा क्वचिद् 'उरसि' इत्यपि भवति । પર્વ પર', “ણિ ', ‘સિ;િ ‘ક’, ‘સર’, ‘ણિ . सिद्ध प्रहणम् मङ्गलार्थम् । ततो ह्यायुष्मच्छोतृकताभ्युदयश्चति ॥ આમાં, ચતુથીનો આદેશ નથી કહ્યો તે સંસ્કૃત પ્રમાણે સિદ્ધ છે. (વળી) કહેલું હોય તે પણ કેઈક વાર સંસ્કૃત પ્રમાણે જ થાય છે. જેમ કે પ્રાકૃતમાં રજુ શબ્દના, સપ્તમી એકવચનને (પ્રત્યય) અંતે લાગતાં રે, સfજ એવા પ્રયોગ થાય છે. તેમ કોઈક વાર ફરિ એમ પણ થાય છે. એ જ પ્રમાણે શિરે, લિમ, લિણિ સારે, સામ, સહિ. સૂત્રમાં સિદ્ધ છે તે મંગલ માટે. તેથી શ્રેતાને આયુષ્મત્તા અને અયુદય (પ્રાપ્ત થાય છે). इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्वोपज्ञशब्दानु. शासनवृत्तावष्टमस्याध्वायस्य चतुर्थः पादः समाप्तः । આમ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત “સિદ્ધહેમચંદ્રનામક વ્યાકરણની સ્વરચિત વૃત્તિના આઠમા અધ્યાયનો ચેાથે પાદ સમાપ્ત થયા समाप्ता चेयं सिद्धहेमशब्दानुशासनवृत्तिः प्रकाशिका नामेति । સિદ્ધહેમ વ્યાકરણની આ પ્રકાશિકા નામક વૃત્તિ પણ સમાપ્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy