Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૪૬
અપભ્રંશ વ્યાકરણ
- ૫૦. (૩). વારંવાë =ારૂ–વિશિષ્ટ પણે અપભ્રંશ પ્રયોગ છે. અમુક ક્રિયા કરવાની અતિ કઠિનતા, અશક્તિ કે અશકયતા દર્શાવવા અપભ્રંશમાં તે આખ્યાતના હેત્વર્થ કૃદંત સાથે અને “જવું'નાં વર્તમાનકાળનાં રૂ૫ વપરાય છે. અર્વા, ગુજ. અને હિંદીમાં સ્વરૂપ અને અર્થના ફેરે એ પ્રયોગ ઊતરી આવ્યું છે. આપણે ત્યાં હેત્વર્થને બદલે ભૂતકૃદંત સાથે નકાર કે પ્રશ્નાર્થક અવ્યય તથા “જવું'નું રૂપ કે વર્તમાન કૃદંત વપરાય છે (જોયું જતું નથી', ખાધાં કેમ જાય ? ” “સહ્યું નહોતું જતું ' વગેરે). હિંદીમાં ભૂતકૃદંત સાથે “જાના” સસ્થભેદ (Passive Voice) સિદ્ધ કરે છે (વg ગાતા હૈ ચ વિક્રયા સાથ્થા). આ પ્રયોગના બીજાં ઉદાહરણ માટે જુઓ વ્યાકરણ”.લવ એવું પાઠાંતર પણ છે. જુઓ સ. ૪૪૧.
મધ્યકાલીન અને જૈન સંસ્કૃત ગ્રંથોમાં પણ વારિ આશ્ચર્યદ્યોતક ઉદગાર લેખે વપરાય છે. વારનું મૂળ રૂપ જટ્ટર હોવું જોઈએ. શુદ્ધ અપભ્રંશ ભૂમિકામાં પ્રાકૃતની જેમ સ્વરાંતર્ગત ટુ શકય નથી. સ્વરાંતગત , , , , ૩, ૬ વગેરે અપભ્રંશેત્તર ભૂમિકાની લાક્ષણિકતા છે. હેમચંદ્રના કેટલાંક ઉદાહરણોમાં આ અર્વાચીનતાને પાસ દેખાય છે. સરખાવો વારૂ, ઘcપછી, વગેરે. જુઓ “વ્યાકરણ.'
મુદ્રમાં સ્વાર્થિક -- છે. જુઓ સત્ર ૪૨૯. વિશિ=વચ્ચે, હિંદી બીચ.” જુએ સૂત્ર ૪૨૧.
છંદ રડા. એ “માત્રા” અને દેહા એ બે છંદના સંયોજનથી થાય છે. પહેલી કડી માત્રાની અને પછીની કડી દેવાની. બંને મળીને એકાત્મક વાક્ય કે ભાવ વ્યક્ત કરતા હોય. માત્રા છંદનું માપ : પાંચચરણ: પહેલું, ત્રીજુ અને પાંચમું ચરણ પંદર માત્રાઓનું, બીજુ અને એથું બાર માત્રાનું. પહેલા ચરણની પંદર માત્રાને ગણવિભાગ : ૩+૪+૩+૫; ત્રીજું તથા પાંચમું ચરણઃ ૩+૩+૪+૫; બીજુ' તથા ચોથું ચરણ ૫+૪+૩.
ઘણુંખરું પહેલું ચરણ મુક્ત હોય છે, અને ત્રીજુ અને પાંચમું પ્રાસબદ્ધ હોય છે. હેમચંદ્રના ઉદાહરણોમાં ૩૫૦ (૧) રડ્ડામાં અને ૪૨૨(૬) અને ૪૪૬ માત્રા છંદમાં છે.
૩૫૦ (૨). હેમચંદ્ર ઘાને સંબધ ત્રીજા ચરણ સાથે લઈ, તેને પંચમીનું રૂપ ગણે છે, પણ તેને સ્વાભાવિક સંબંધ ચોથા ચરણ સાથે જ છે; ‘લેકે, જાતને જાળવજે. બાળાના સ્તન વિષમ બન્યા છે. દેહલીદીપન્યાયે વાત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org