Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ મોહમહારાજાના સૈનિકોથી જકડાયેલો, માયાના અન્ધકારમાં તરફડીયા મારનારો, માટે જ સર્વથા અનાથ બની ગયેલો, હું કાંચી મુકામે આપશ્રીના ચરણોમાં, શિક્ષિત થવા માટે દીક્ષિત થયો. અને સારા કારીગર પાસે ઘડાયેલી મૂર્તિની જેમ કંઈક બનવા પામ્યો છે. તે મહાન લેખક. પ્રખ૨વકતા. શાસનદીપક તથા સમાજ સુધા૨ક. સ્વ. ગુરૂદેવ ૧૦૦૮ શ્રી વિધાવિજયજી મ.ના. કરકમળોમાં આ ગ્રન્થ સમર્પિત કરીને ધન્ય બનું છું આપશ્રીનો સદૈવ ઋણી. પૂર્ણાનન્દ વિ. (કુમારશ્રમણ) ની વન્દના

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 542