Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 10
________________ P રાકેશરાઇ 2017 જાન્જી . ન ધન્ય વચન IZZERA,24" PIESE આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણ; સંસારની માયામાં મેં તે વલોવ્યું પાણી.” પં. વીરવિજયજી એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર જનગણમન-ઉદ્ધારક ગતિ રચે છે! એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ટ કંઠે આ પ્રેમરસને હાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે! - એ શ્રોતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બન્યાં છે! એ વિદ્વાનોને ધન્ય છે, જેઓએ સો ટચના સુવર્ણપાત્રમાં ટકનારી, સિંહના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરલ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે! અને એ નમ્ર પૂજારીને ધન્ય છે, જે જે ભરાયેલી શાસ્ત્રપ્રતિમાને રેજ જળ પખાળે છે, ને દૂધે અભિષેક કરે છે! મેં તો આ પુસ્તકમાં કઈ પવિત્ર મંદિરમાં અનધિકારે પ્રવેશ કરી, દીપ પેટાવવાનું, ધૂપ કરવાનું કે બુહારી દેવાનું કામ કર્યું છે; અને એને મનને એટલો જ પરિતોષ છે. ESTRATees Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 104