Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 26
________________ તે કમ સાથેના સબંધ. આ બે તત્ત્વા ત્યાજ્ય છે. પછીનાં બે તત્ત્વા સવર્ અને નિરા. કમ્પની રુકાવટ તે આત્માની ઉજ્જવલ દશા. આ બે ગ્રાદ્ઘ તત્ત્વ છે. મેક્ષ એ અતિમ ધ્યેય છે-આત્માની સંપૂર્ણ નિર્મળ સ્થિતિ છે. જૈન ધર્મના કર્મવાદને ઘણા જુદી રીતે સમજે છે; પણ ખરી રીતે જૈનાના ઢવાદ એ નિરાશાવાદ નથી, એમાં રાજાના છોકરા રાજા થાય—એવી ઈજારાશાહીના વિરાધ છે, ત્યાં કાઈની લાગવગ ચાલતી નથી. જેવુ કરેા તેવું પામે-તમારું સુખ તમારા હાથમાં, તમારું... દુ:ખ તમારા પ્રયત્નમાં એવા ન્યાયી એ સિદ્ધાંત છે. ભાગ્યવાદ–નિયતિવાદ–જેમાં માણસ કહ્યું છે કે પ્રયત્ન કરવાની શી જરૂર છે, જે થવાનું હશે તે થશે-આ નિષ્ક્રિયતા પ્રેરક નિરાશાવાદના જૈન ધર્મ નિષેધ કર્યો છે; આ વાદના પ્રચારક ભ. મહાવીરના પ્રથમ શિષ્ય ગાશાલક હતા; તેને સધમાંથી બહિષ્કૃત કર્યા હતા. જૈનાના ક`વાદ આશાવાદ છે. સંસારની અનેક અજાયબીના એ જવાબ છે. જીવનાં સારાં-નરસાં કર્માં કદી વિફળ થતાં નથી, એ વાતનુ એ પૂર્વજન્મ તે પુનર્જન્મની ફિલસૂફી દ્વારા સમન કરે છે. ARRAZ અંતરાય કમ Jain Education International ૨૩ For Personal & Private Use Only ૪૩ www.jainelibrary.org


Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104