Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 94
________________ ત્રિશલા માતાના એ પ્યારા પુત્રે જગલ્પિતા તરીકે નામના મેળવી, તપ આચરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ને કેવળજ્ઞાન થતાં દેવો દ્વારા સમવસરણ રચવામાં આવ્યું. સમવસરણમાં રત્નમલ્યા સિંહાસને બેસી, ચાર દિશામાં ચાર મુખ કરી, કમસૂદન તપને મહિમા ભગવાન મહાવીરે કહ્યો. એ તપ આચાર દિનકર નામના ગ્રંથમાં શ્રી વર્ધમાનસૂરિએ ભવી જીના ઉપકાર માટે ગુંથ્ય] પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેન સૂરિરાયો; દિન ચઉઠ્ઠી પ્રમાણેએ તપ, ઉજમણે નિરમાયો રે. મહા. ૩ ઉજમણાથી તપબળ વાધે, એમ ભાખે જિનરાયો; જ્ઞાનગુરુ ઉપગરણકરાવે, ગુરુગમવિધિવિરચાયો રે. મહાગ ૪ [ શ્રી. સિકસેનસૂરિએ આ તપને પ્રવચનસારહારમાં કહ્યો છે. ૬૪ દિવસ પ્રમાણને એ તપ છે, અને છેવટે ઉજમણું કરવાનું છે, ઉજમણું કરવાથી તપબળ વૃદ્ધિ પામે છે, એમ જિનરાજ કહે છે. જ્ઞાનનાં અને ગુરુને ઉપયોગી થાય એવાં ઉપકરણ કરા ને ગુરુગમથી વિધિ જાણીને તેની ઉજવણું કરે.] આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બનાયો; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયો રે. મહા. ૫ -- - : - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104