Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 97
________________ શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયો કપૂરવિજય તસ ખીમા વિજય જસ, વિજય પરંપરા ધ્યાયો રે. મહા. ૯ પંડિત શ્રીગુભવિજયસુગુરુ મુજ, પામીતાસ પસાયો; તાસ શિષ્યધીરવિજયસલુણ, આગમરાગસવાયો. મહા૧૦ તસ લઘુ બંધવ રાજનગરમેં, મિથ્યાત પુંજ જલાયો; પંડિત વીરવિજય કવિરચના, સંધ સકળ સુખદાયો. મહાવ ૧૧ [ શ્રી. વિજયસિંહસૂરીશ્વરની પાટે ક્રિયાઉદ્ધાર કરનાર ઉપાધ્યાય શ્રી સત્યવિજયજી થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના ક્ષમાવિજય થયા. આ પ્રમાણે વિજયની પાટપરંપરા થઈ. શ્રી ક્ષમાવિજયના શિષ્ય શુભ વિજયજી થયા. એ આ પૂજાના કર્તા શ્રી વીરવિજયજીના ગુરુ થાય. (શુભ-વીર) ગુરુની મહતી કૃપા પામીને કર્તાએ આ રચના કરી. શ્રી શુભવિજયના શિષ્યોત્તમ શ્રી ધીરવિજયજી, જેઓને વીરવચનમાં સવાયો રાગ છે, તેમના લઘુ બંધુ એવા શ્રી વીરવિજયજી જેઓએ મિથ્યા દર્શનેના પુજને ભસ્મશેષ કર્યો છે, એ કવિરાજે સકળ સંધને સુખદાયી આ પૂજાની રચના કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104