Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 93
________________ * * કળશ કહીશ ગાય ગાય રે મહાવીર જિનેશ્વર ગાયો, ત્રિશલા માતા પુત્ર નગીનો, જગને તાત કહાય; તપ તપતાં કેવળ પ્રગટાયે, સમવસરણ વિરચાયો રે. મહા૦ ૧ રયણ સિંહાસન બેસી ચૌમુખ, કર્મસૂદણ તપ ગાયો; આચારદિનકરે વર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. મહા. ૨ [મેં ભગવાન મહાવીરનાં ગુણગાન કર્યા !] Dબ સTwk - , - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104