Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 37
________________ સેામશ્રી પાછી વળી. કુંભારને ત્યાં ગઈ અને પેાતાના સુર્ણ લયના બદલામાં ઘડેા આપવા વિનંતી કરી. કુંભાર સંસ્કારી હતા. એણે પૂજાનું નિમિત્ત જાણી ઘડા મફત આપ્યો. ધડા લઈ સામશ્રી પાછી આવી. આ પછી સામશ્રી જળપૂજા કરવાથી કુ ંભશ્રી નામે રાજકુમારી થઈ અને કુંભાર અનુમેાદના કરવાથી શ્રીધર નામે રાજા થયા. સાસુ દુતિ પામી. રાજકુમારી કુંભશ્રી પાંચમે ભવે મેક્ષપદને પામી, આ દૃષ્ટાંત આપતા આ પૂજાના રચિયતા કવિ શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે હે જગતના આધાર ! આપની આણુાના મેં પણ સ્વીકાર ક્રર્યો છે, કારણ કે ‘આણાએ ધમ્મા!’ s काव्यम् । [ પજ્ઞાતિવ્રુત્તમ્ ] तीर्थोदकैर्मिश्रितचन्दनौधैः संसारतापाहतये सुशीतैः । जरा–जनीप्रान्तरजोऽभिशान्त्यै तत्कर्मुदाहार्थमजं यजेऽहम् ||१|| [દ્યુતવિરુમ્મિતવૃત્તયમ્ ।] सुरनदीजलपूर्णघटैर्धनै- धुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधिं विमलतांक्रियतां च निजात्म नः || २ || जनमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं सहज सिद्धमहं परिपूजये || ३ || ઓડી harilao ma Se top five Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104