Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 42
________________ కుజుడులు దులుపులు.. કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મધર રડે કેરડો રે, પંથગ છાંય લગાર.. કરપી ભુંડે સંસારમાં રે! ૬ સુવર્ણમેરુ પર્વત પર કપતરુ ભલે હોય, પણ અહીંના લેકને જેરા પણ ફાયદાકારક નથી. એ કલ્પતરુ કરતાં તો મારવાડના કેરડાનું ઝાડ સારું, જે પથિકને થોડીઘણું પણ છાયા આપે છે-લકના ઉપયોગમાં આવે છે.] ચંદનપુજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયિક ગુણ પ્રગટાય. કરપી ભંડો સંસારમાં રે! ૭ [પ્રભુની ચંદનાદિથી પૂજા કરનારનાં અંતરાય કર્મ પશમ પામે છે, ને જેમ જયસૂર રાજાને શુભમતિ રાણીને ક્ષાયિક ગુણ પ્રગટ તેમ ક્ષાયિક ગુણ પ્રગટે છે. આ એક રાજાની કુંવરી ખૂબ સુંદર. પિતાએ ભારે ઠાઠમાઠથી એનાં લગ્ન કર્યા. એ પતિની પ્રાણવલ્લભા બની રહી. એવામાં એને દેહે રોગ આવ્ય, તેને શ્વાસ દુર્ગધમય બની ગયે. તેના દેહમાંથી પણ સડેલા શબ જોવી ગંધ આવવા લાગી. વૈદ્ય-હકીમ નિષ્ફળ ગયા. રાજાએ કંટાળીને જંગલમાં એકદંડિયા મહેલ કરાવી રાણીને ત્યાં રાખી! - રાણી વિચાર કરવા લાગીઃ “મારે અન્યને શા માટે દોષ દે? કારણ વગર કાર્ય ન બને. મેં જ કઈ એવાં કર્મ કર્યા હશે! આ જ ના કાકા જ એક એક કર . . ના નવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104