Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 41
________________ કરવામાં તકલા , રેડ బులుసులుకులు. દાનતણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી ભૂંડે સંસારમાં રે! ૩ [ઘણું કૃપણ આત્માઓને સદ્ગુરુ સદુપદેશથી ભીંજવવા માગે છે પણ; પૂર્વભવમાં દાનાંતરાય કર્મ ઉપાર્જન કરવાથી આ વખતે દાનને ભાવે જાગતો જ નથી ! અને આ કારણે કંજૂસ કંજૂસ જ રહે છે ને એવાનું નામ પણ લેકે યાદ કરતા નથી, નામ લેવામાં અપશુકન માને છે!] પણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતા રે, કલ્પ મુનિ આચાર. કરપી ભૂંડે સંસારમાં રે! ૪ [અતિ કંજૂસ તરીકે જેની ખ્યાતિ હોય તે ગૃહસ્થના ઘેર મુનિજને પણ ભિક્ષા માટે જતા નથી. મુનિજનેને એ આચાર છે કે શ્રદ્ધાવાનના ઘેર ભિક્ષા માટે જવું.' કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સ્વજન રહે દૂર, અલ્પધની ગુણ દાનથી રે, વંછે લોક પંડુર. કરપી ભૂંડે સંસારમાં રે! ૫ [કૃપણ એવા શ્રીમંતથી તેના મિત્ર તથા સગાંવહાલાં દૂર રહે છે. ને થોડા પૈસાવાળો હોવા છતાં દાનગુણીને લેક સંસર્ગ ઈચ્છે છે.] થાય છે. ધાર્મિક કાળા વાવટ done @22 ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104